સાઉથ સુપર સ્ટાર જૂનિયર દ્ગ્‌ઇ સહિત આખો પરિવાર કોરોના પોઝિટિવ

  • 8:46 am May 12, 2021

હાલમાં દેશ આખામાં કોરોનાની બીજી લહેરે તબાહી મચાવી દીધી છો. સૌ કોઇને આ લહેરે પોતાની ચપેટમાં લઇ લીધા છે. તેઓ ખુદ કે તેમનાં પરિવારનાં સભ્યો કે કોઇ નિકટનાં તો કોરોનાથી સંક્રમિત થયાનાં સમાચાર આવી જ રહ્યાં છે. એવામાં તેલુગુ ફિલ્મોનાં પ્રખ્યાત એક્ટર જૂનિયર દ્ગ્‌ઇ (ત્નઇ દ્ગ્‌ઇ) કોરોના પોઝિટિવ થયાનાં સમાચાર આવ્યાં છે. આ વાતની જાણકારી તેણે પોતે તેનાં સોશિયલ મીડિયા પેજ પર આપી છે.

જૂનિયર એનટીઆરે પોસ્ટમાં લખ્યુ છે, 'મારો ર્ઝ્રદૃૈઙ્ઘ-૧૯ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. કૃપ્યા ચિંતા ન કરો, હું બિલ્કુલ ઠીક છેું. મારા પરિવારે અને મે પોતાને આઇસોલેટ કરી લીધા છે. અમે ડોક્ટર્સની દેખેરખમાં તમામ પ્રોટોકોલનું પાલન કરીએ છીએ.'