જામનગરમાં એક યુવાન પર હુમલાની ઘટના સામે આવી

  • 3:52 pm April 11, 2022

જામનગરના ઉદ્યોગનગર દરેડ જી.આઇ.ડી.સી. વિસ્તારમાં એક દુકાનમાં ઘૂસીને વિવેક કનખરા ભાનુશાલી વેપારી પર ત્રણ, ચાર શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, વાહન પાર્ક કરવા બાબતે યુવાનને ઢોર માર મારવામાં આવ્યો

હોવાની માહિતી સામે આવી છે, ઇજા ગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ૧૦૮ ની મદદથી જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.