તાપી જિલ્લાના વાલોડ ના બુહારી ગામના યુવાને ધોરણ 10 ની બોર્ડ પરીક્ષા માં નાપાસ થવાના ડરે. ઉકાઈ ડાબા કાંઠા નહેર માં કુદકો મારી જીવન ટૂંકાવ્યુ

  • 5:16 pm May 31, 2022

જબ્બાર પઠાણ .તાપી

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી બોરડી ફળિયામા રહેતો મેહુલ કુમાર જે બજારમાં સિમેન્ટ લેવા પોતાની મોટરસાયકલ લઈને નિકળ્યો હતો  જે રસ્તામાં ઉકાઈ ડાબા કાંઠા નહેર માં કુદકો મારી જય પોતાનું જીવન ટુંકાવ્યું હતું જે.અગેની પોલીસ ફરીયાદ.હિંમત.ભાઈ નિંબા ભાઈ એ ડોલવણ પોલીસ મથકે ફરિયાદ ના નોંધવતા  પોલીસે આ અગે ની ફરિયાદ ના આધારે.વધુ તપાસ હાથ ધરી છે..

ડોલવણ પોલીસ સ્ટેશન માંથી મળતી માહિતી મુજબ તા,28/05/2022 ના રોજ મેહુલ કુમાર હિમ્મત ભાઈ મિસ્ત્રી ઉ.વ 15 રહે. બુહારી બોરડી ફળિયું તા. વાલોડ જિલ્લા તાપી ના જણાતા ગત રોજ મરણ જનાર ના માતા એ બાથરૂમ નો  ખાડો પૂરવા માટે સિમેન્ટ લેવા બજાર માં મોટર સાઈકલ પર મોકલેલ હતો જે હાલ માં ભોગ બનનાર ધોરણ 10 ની બોર્ડ ની પરીક્ષા આપેલ હોય જે પરીક્ષામાં નાપાસ થવાના ડરે ઉકાઈ ડાબા કાંઠા ના નહેર માં ૦૧:૩૦ ના અરસા માં પાણી માં જાતે કૂદકો મારી જઈ પોતે મોત નિપજાવી હતી. જે અંગે ની ફરીયાદ નોધી વધુ તપાસ ડોલવણ પોલીસે હાથ ધરી છે.