સાપુતારાથી માલેગામગામને જોડતા ઘાટ માર્ગ પર થયો અકસ્માત..

  • 5:42 pm March 17, 2023
રિપોર્ટર- એજાજ શેખ

 

- પ્રતિકારાત્મક તસવીર

ડાંગ: આંતરરાષ્ટ્રીય ધોરીમાર્ગ સાપુતારાથી માલેગામગામને જોડતા ઘાટ માર્ગમાં અકસ્માત થયો. બાઈક સવારને કોઈ અજાણ્યું વાહન દ્વારા ટક્કર મારી ફરાર થયો. બાઈક સવાર ત્રણ વ્યક્તિઓ પૈકી એકનું ઘટના સ્થળે મૃત્યુ થયું. બે વ્યક્તિઓને નજીકના CHC ખાતે 108ની મદદથી ખસેડવામાં આવ્યાં.સાપુતારા પોલીસ ઘટના સ્થળે પહોંચી એક્સિડન્ટનો ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.