ગોધરાના ગોલી ગામ ખાતે આપત્તિ વ્યવસ્થાપન અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું...

  • 4:45 pm March 20, 2023
આફતાબ શેખ, પંચમહાલ\

 

 

પંચમહાલ જિલ્લા ડિઝાસ્ટર મેનજમેન્ટ એકમ,૧૦૮ ઇમરજન્સી તથા મુક્ત જીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને રેસ્ક્યું ટ્રેનીંગ એકેડેમી/IHRDC  દ્વારા ગોધરા તાલુકાના ગોલી ગામ ખાતે એસ.આર.ભાભોર આર્ટસ કોલેજ, સિંગવડ દ્વારા આયોજિત એન.એન.એસ કેમ્પમાં આપત્તિ વ્યવસ્થાપન અંગેની તાલીમ આપવામાં આવેલા હતી. સબબ તાલીમમાં આગ સુરક્ષા, શોધ - બચાવ અને પ્રાથમિક સારવારની તાલીમ આપવામાં આવેલ હતી. આ તાલીમ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ,શિક્ષક ગણ તથા અન્ય ગ્રામજનો હાજર રહેલ હતા.