GRYB લુણાવાડા નગર સંયોજક દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું

  • 8:53 pm June 5, 2023
ભીખાભાઈ ખાંટ | મહીસાગર

 

મહીસાગર,

બીજી તરફ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્ધારા આજ રોજ લુણાવાડા તાલુકાના ધામણિયા ખાતે આવેલી નર્સિંગ કોલેજ સરદાર પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ખાતે લુણાવાડા  નગર ના સઁયોજક સતીશ ભાઈ તથા જૈનીશ ભાઈ અને તાલુકા સઁયોજક  રાજેન્દ્રસિંહ સોલંકી દ્વારા 45 વૃક્ષારોપણ કરવામાં આવ્યું. અને વિધાર્થીઓ અને કોલેજ સ્ટાફ મિત્રોએ વૃક્ષો વાવો  પર્યાવરણ બચાવોનો સંકલ્પ લીધો હતો.