લોકોને મફત વેક્સિન અને મેડિકલ પ્રોડક્ટ પરથી જીએસટી હટાવો : મમતા બેનર્જી

દિલ્હીમાં એક અઠવાડિયા માટે લોકડાઉન લંબાવાયું, મેટ્રો પણ બંધ

યુપીમાં લોકડાઉન વધારાયું, હવે ૧૭ મે સુધી લાગુ રહેશે કડક પ્રતિબંધો

કોરોનાકાળમાં લાખો રૂપિયા આપી થાઈલેન્ડથી બોલાવી 'કોલગર્લ'નું, મોત થતા હડકંપ

હવે તો જાગો, સલાહ માનો, લૉકડાઉનથી જ સંક્રમણની ચેઇન તૂટશે : આઇએસએ

શતાબ્દી, રાજધાની સહિત અનેક સ્પેશિયલ ટ્રેનો રદ

બિસ્વા બનશે આસામના નવા મુખ્યમંત્રી, સોનોવાલે રાજીનામું સોંપ્યું

ગામડાઓ કોરોનાના ભરડામાં, દેશના ૩૦૧ જિલ્લાની સ્થિતિ ભયાનક

કોરોનાએ તમામ રેકોર્ડ તોડ્યા, તમામ રેકોર્ડ, ત્રીજી વખત નવા કેસ ૪ લાખને પાર