રાજપીપળા નાં મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિક સમસ્યા હેડેક બની : આડેધડ પાર્કિંગ માં દંડ ફટકારવો જરૂરી

વડોદરા-કરજણ હાઇવે પર બસમાં આગ લાગતા બળીને ખાખ, ડ્રાઇવરની સતર્કતાથી 20 મુસાફરોના જીવ બચ્યા

વડોદરામાં ઢોર પાર્ટી અને પશુપાલકો વચ્ચે ઢોર પકડવાના મુદ્દે ઘર્ષણ, જીવતા ન જવા દેવાની ધમકી આપતા ફરિયાદ

ટ્યુશન ક્લાસીસની બહારથી સ્પોર્ટ્સ સાઇકલો ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો, 15 સાઇકલ રીકવર

માંડણ ટેકરા પાસે ટ્રકમાંથી ખેરના 12 ટન ગે.કા. લાકડા નો લાખો રૂપિયાનો જથ્થો ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા

ઉંડવા ગામે લગ્ન માં મોડી રાત્રે બેન્ડ વગાડનાર બેન્ડ સંચાલક અને દીકરીના પિતા વિરૂદ્ધ ગુનો દાખલ

તિલકવાડા ના ઝાઝપુરા ગામે અગાઉની રિશ રાખી યુવાન પર પાઇપ થી હુમલો કરનાર સામે ફરિયાદ

તરોપા અને આમલેથા ગામ વચ્ચેની કરજણ ડાબા કાંઠા ની મુખ્ય કેનાલ વારંવાર તૂટતાં આંદોલન ની ચીમકી

ભરૂચની વસંત મિલની ચાલ વિસ્તારમાં ઘરનો દરવાજો ખોલાવી અજાણ્યા વ્યક્તિએ કેરોસીન ભરેલા પાઉચ મારી યુવકને જીવતો સળગાવ્યો..

ભરૂચ જિલ્લામાં 80 ટકા સ્થાનિક રોજગાર કાયદાની રચના કરવા રાજયપાલ, મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરાઈ

લોકસભાની સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને ચુસ્ત આચાર સંહિતાના અમલીકરણ અંગે બેઠક યોજાઈ

લોકસભાની સામાન્ય ચૂંટણી : ૨૦૨૪ના સંદર્ભે ભરૂચ ખાતે મીડીયા મોનીટરીંગ સેન્ટર જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાનાં વરદ્હસ્તે કાર્યરત કરાયું

પંડિત ઓમકારનાથ હોલ ખાતે ભરૂચની ત્રણ દીકરીઓએ "આરંગેત્રમ" રજૂ કર્યું

પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ ફીનોર કેમ યુનિટ-2માં કામદારને ગેસની અસર થતાં તેનું ટૂંકી સારવાર દરમિયાન ભરૂચની ખાનગી હોસ્પિટલમાં કરૂણ મોત નીપજયું હતું.

કરોડોના ખર્ચે નિર્માણ પામેલું માતરીયા તળાવમાં લીલનું સામ્રાજ્ય...

પાલેજ અને કરજણ વચ્ચે આવેલા લાકોદરા નજીક ખાનગી લકઝરી બસમાં આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી...

એક ગામમાંથી ઇકોકારની ચોરી કરી બીજા ગામમાં ચોરી કરવા આવેલા તસ્કરોની તમામ હરકતો સીસીટીવી કેમરામાં કેદ..

દિવસે વીજળી આપવાની માંગ સાથે હળવદના માનગઢ, ખોડ, મિયાણી, જોગળ ગામના ખેડૂતોની પીજીવીસીએલ કચેરીને રજૂઆત

મુડાવડેખ બેન્ક ઓફ બરોડા શાખામાંથી મૃતક પરીવારજનો ને બે લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો

પાટણ જિલ્લા હોમગાર્ડ કમાડન્ટ તરીકે સંજય ઠાકોરે વિધિવત ચાર્જ સંભાળ્યો..

ડાંગ નજીક તોરણીયા ડુંગરનાં જંગલ વિસ્તારમાં દવ લાગતા કલાકો સુધી જહેમત કરતા આખરે દવને કાબુમાં લીધો..

તિલકવાડા ના ઝાઝપુરા ગામે અગાઉની રિશ રાખી યુવાન પર પાઇપ થી હુમલો કરી ઇજા કરનાર સામે ગુનો દાખલ

ડાંગનાં એક ગામમાં પતિ - પત્નીના ઝગડામાં પત્નીએ આત્મહત્યાનો પ્રયાસ કરતા 181 અભયમ ટીમ મદદે ...

ઝાલોદ તાલુકાના ઠુઠી ચેકપોસ્ટ પરથી 56392 નો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી પોલીસ : આરોપી ફરાર

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા તેવતિયાએ ચૂંટણી અંગે કરાયેલી પૂર્વ તૈયારીઓની આપી માહિતી

બાલાસિનોર વિવેકાનંદ હાઇસ્કૂલ ખાતે રંગોળી દ્રારા મતદાર જાગૃતી અભિયાન કાર્યક્રમ યોજાયો

મુડેઠા ગામનો યુવાન CRPF ની ટ્રેનિંગ પુર્ણ કરીને માદરે વતન પરત ફરતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું.....

રાધનપુરમાં કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું: વર્ષો જૂના કાર્યકર્તાઓ એ કેસરિયો ધારણ કર્યો.

સંતરામપુર માં બાયપાસ પાસે સર્જાયો ગમખ્વાર ટ્રીપલ અકસ્માત..

પાટણમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે અધિકૃત વાહનોના દુરુપયોગ પર પ્રતિબંધ મુકતા જિલ્લા મેજિસ્ટ્રેટ અરવિંદ વિજયન

પાટણનાં સાંતલપુર તાલુકાનાં ગાંજીસર ગામની ઝાડીમાંથી આધેડ પુરુષનો મૃતદેહ મળી આવ્યો: હત્યા કે આત્મહત્યા કારણ અકબંધ..

પાટણ પ્રજાપતિ સમાજ ના સેવભાવી યુવાનો દ્વારા કાયૅરત શ્રી ચામુંડા મંડળ દ્રારા સમાજ સેવા ની વધુ બે સેવા ઉપલબ્ધ કરાઈ...

પાટણ જિલ્લા કોંગ્રેસમાં ફરી એકવાર ભંગાણ સર્જાયું: શંખેશ્વર તાલુકા પંચાયત ના વિરોધ પક્ષના નેતા પોતાના કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા..

શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય ખાતે પાટણની પ્રભુતા કુમારપાળ પ્રતિબોધ વકતવ્ય યોજાયું..

વડોદરામાં ખાનગી કંપનીના મેનેજરે વિદેશની કંપનીના ઓર્ડર સાળાને આપી 2 કરોડની છેતરપિંડી આચરી

પદ્માવતી શોપિંગ સેન્ટર તોડવાના મુદ્દે ધમાસાણ, દુકાનો સજ્જડ બંધ રાખી વેપારીઓનો વિરોધ

વડોદરામાં નમાજ પઢવા ગયેલા યુવકના મોપેડની ડીકી ખોલી 5 લાખની ચોરી કરનાર બે આરોપી ઝડપાયા

કરજણમાં કામ પર ગયેલા દંપતિના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, દાગીના-રોકડ સહિત 3.51ની મતા ચોરી ગયા

ભાવનગરમાં લગ્નમાં ડી જે.વગાડવા મામલે થયેલી બોલાચાલીની દાઝ રાખી કરાયેલ હુમલામા યુવકને હોસ્પિટલ ખસેડાયો

ભરૂચ ભાજપ દ્વારા પ્રબુધ્ધ નાગરિક સંવાદ નું આયોજન કરાયું..

નેત્રંગ ની સરકારી વિનયક વાણિજ્ય કોલેજ બાહર સતત ત્રીજા દિવસે વિધાર્થીઓનો હોબાળો...

રાજસ્થાનથી બાઇક લઈને અંકલેશ્વર ચોરી કરવા આવેલા 2 શખ્સો ઝડપાયા; બન્ને તસ્કરો રાજસ્થાનથી બાઈક લઈને આવ્યા હતા

'આપ'ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ ગુજરાતમાં લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરી.

મનસુખ વસાવાના ચૈતર વસાવા પર પ્રહાર:જંબુસરથી કહ્યું- 'રોહિંગ્યા લોકો ચૈતર સાથે ફરે છે, મારી પાસે ફોટોગ્રાફી છે, આમનાથી સાવધાન રહેજો'

રાજપીપલા સર્કિટ હાઉસ ખાતે ચાઈલ્ડ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ અને બાળ સુરક્ષા સંબંધિત કાયદાઓ/યોજનાઓ અંગે સેમિનાર યોજાયો

શૂલપાણેશ્વર જંગલ સફારી પાર્કનું ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે દેડિયાપાડા ખાતેથી લોકાર્પણ કરાયું

ખેરડી ગ્રામ પંચાયત કાર્યાલય માં દાદરા નગર હવેલી વિકાસ અને આયોજન અધિકારીના આદેશ અનુસાર MGNREGA સામાજિક ઓડિટની ગ્રામસભા યોજાઇ

વિરપુર તાલુકાના પાંટા ચોકડી પાસે અકસ્માત રોકવા આખરે તંત્ર દ્વારા સ્પીડ બ્રેકર મુકવામાં આવ્યું..

સાબરકાંઠા જિલ્લાના વડાલી સહેર મા કિસાન સંઘને સાથે રાખી ખેડૂત આલમે ઇડર અંબાજી સ્ટેટ હાઇવે રોડ કર્યો બંધ.

આહવા સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા પરિવારની પરવાનગી વગર જ યુવકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવતા હોબાળો

પાટણ ના વિદ્યાર્થી એ પોતાના જન્મદિવસની ઉજવણી અબોલ પક્ષી માટેના કુંડા વિતરણ દ્રારા કરી..

પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયના રિનોવેશન બાદ સત્યનારાયણની કથા યોજાઈ..

ચાણસ્માના સોજીત્રા થી વસઇ ગામને જોડતો માર્ગ ચાલુ કરવા ગ્રામજનોની ઉગ્ર માંગ..

ઝાલોદ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મંડળના નેજાં હેઠળ પડતર પ્રશ્નો પૂરા કરવા રજૂઆત કરાઈ

પાટણ: હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી નાં 19 માં કુલપતિ પદે વીર નર્મદ યુનિવર્સિટી નાં કિશોરભાઈ પોરિયાની વરણી કરાઈ

ખેડૂતો અને પશુપાલકો પાસેથી પશુ ખરીદી કરી છેતરપિંડી કરતી ટોળકી બની સક્રિય: ફરિયાદી સાથે રૂપિયા ત્રણ લાખ 17 હજારની છેતરપિંડીની થઈ હોવાની ઘટના..

દાહોદ જીલ્લાની ત્રણે નગરપાલિકા કર્મચારીઓ આક્રમક; લોકસભા ચુંટણીના ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ચુંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી

પાટણનાં શંખેશ્વર પંચાસર હાઇવે પર પિકઅપ ડાલા અને વેગેનાર કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત

આદર્શ આચારસંહિતાના ચુસ્ત અમલીકરણની વ્યવસ્થા સુનિશ્ચિત કરતાં મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતી

પાક.માં રમાતી PCL 20-20 ટુર્નામેન્ટ મેચ પર લિંક આધારે મોબાઇલમાં સટ્ટો રમતા બે શખ્સની ધરપકડ

બાપોદ પોલીસે બે સ્થળે દરોડો પાડીને 3.91 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

ખોડિયારનગરમાં પીસીબીની ટીમે દરોડો પાડી 1.26 લાખના વિદેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા

સ્વીપર મશીન સફાઈ કરતા નથી છતાં પાલિકા રૂ.૨.૨૦ કરોડ ચૂકવશે..!

ચિપ્સની આડમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, રૂ. 16.57 લાખનો મુદ્દામાલ જપ્ત

અંકલેશ્વરની સ્કૂલમાં ધોરણ 10ની પરીક્ષાાર્થી વિધાથીનીઓને હિજાબ કઢાવવાનો વિવાદ..

ભરૂચની મામલતદાર કચેરીના પટાંગણમાં પાણીના પંપની ઓરડીમાં સવારે ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર..

તવરા ગામ ની પોસ્ટ ઓફિસ જર્જરિત હાલતમા!: અનેક વાર રજૂઆતો કરવા છતાં હજી સુધી પોસ્ટ ઓફિસની યોગ્ય જગ્યા ફાળવવામાં આવી નથી

પાલેજ GIDC માં આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગતાં દોડધામ મચી; ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવાયો

વરોડ ટોલ નાકા લડતમાં હાલ વિરામ : લોકસભા ચુંટણી પછી તેમજ બોર્ડની પરીક્ષા પછી ફરી અધૂરી લડાઈ લડાશે ..

ભાભર મુકામે નગરપાલિકા દ્વારા અલગ અલગ ખાત મુહુર્ત કરવામાં આવ્યા

હિઁમતનગર સિવીલ હોસ્પિટલ ખાતે વિશ્વ કિડની દિવસ ઉજવાયો

કાલોલ પંથકની નર્મદા મુખ્ય કેનાલમાં બાકરોલ-શક્તિપુરા વચ્ચેની સાઈટમાં તંત્રની બેદરકારીને પગલે ફાટો વધીને ગાબડું પડ્યું

ભાભર શહેરમાં ચુંટણી અનુસંધાને ફ્લેગ માર્ચ યોજાઈ..

કાલોલ તાલુકાના બાકરોલ ગામના રોડ પર મોટરસાયકલ સાથે ઉભેલા બે કિશોરોને છોટા હાથીના ચાલકે અડફેટે લેતાં બન્નેનું સારવાર દરમ્યાન મોત

મુનપુર આરોગ્ય કેન્દ્ર ખાતે શિક્ષણ મંત્રીના હસ્તે નવીન એમ્બ્યુલન્સ કારનું લોકાર્પણ

તિલકવાડા ખાતે તાલુકા પંચાયતના નવીન મકાનનું લોકાર્પણ કરાયુ

તિલકવાડા નર્મદા ઘાટ ખાતે આવેલો પૌરાણિક ઓવારા ની ગામ લોકોએ સ્વયં સફાઈ હાથ ધરી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પાટણના રાધનપુર રેલવે સ્ટેશન ખાતે વર્ચ્યુલી ઉદ્ઘાટન..

લોકસભા 2024 ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તિલકવાડા PSIની આગેવાની હેઠળ પોલીસકર્મી અને BSF ના જવાનો દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ

પાટણ જિલ્લાના રાધનપુર, સાંતલપુર, સમી માટે માઠા સમાચાર: ઉનાળામાં નર્મદા વિભાગ કેનાલમાં પાણી બંધ કરશે

ગુજરાતની પ્રાચીન સરસ્વતી નદીમાં જળસંચયની કામગીરીનો શુંભારંભ કરાવતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી.

કાલોલ પોલીસે આઇશરમાં ખાખી પુઠાની આડમા સતાડી લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

ઝાલોદ પોલીસ દ્વારા ગાડીનો પીછો કરી વિદેશી દારૂ સાથે મુદ્દામાલ ઝડપી પાડયો : ચાલક ફરાર

બરડીપાડા મહાલ વચ્ચે ચલથાણ સુગરની ટ્રક પલટી મારી જતા એકનું મોત ...

વડોદરા જિલ્લામાં મેગા નેશનલ લોક અદાલત યોજાઈ: ૧૭૩૨૫ કેસોનો નિકાલ: રૂ.૧૫૬.૩૬ કરોડનું સેટલમેન્ટ

વડોદરામાં નશેબાજ કાર ચાલકે બાઈક સવાર દંપતિને ટક્કર મારતા ફંગોળાયું

માંજલપુરમાં વેપારીએ RO આપ્યા બાદ આરોપી ડમી એપ્લિકેશનથી પેમેન્ટ કરી ફરાર, પોલીસે ઝડપી પાડયો

દશરથ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્લોટમાં દારૂની મહેફીલ માણતા 4 મિત્રો ઝડપાયા

વડોદરામાં બાઈકનો હપ્તો બાઉન્સ થયો છે, કહી બે ગઠિયા બાઈક લઈ રફુચક્કર

સપ્ટેમ્બર માસમાં આવેલું નર્મદા નદીનું પૂર: નર્મદા નદીમાં આવેલું પૂર ભાજપ સર્જિત હોવાનો રિપોર્ટ રજૂ કરાયો હોવાનો આમ આદમી પાર્ટીનો આક્ષેપ..

ડાંગ ના કાકરદા ગામેથી દેશી હાથ બનાવટની બંદુક સાથે એક ઇસમ ને ઝડપતી ડાંગ લોકલ ક્રાઈમ ટિમ.

નડાબેટ ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ હસ્તકની 100 નવીન બસોનો 14મો લોકાર્પણ સમારોહ યોજાયો

ડીસા હાઇવે પર આવેલી અંબર સોસાયટીના એક રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટક્યા..

બોગસ દસ્તાવેજોના આધારે લોન મેળવવાનું ભેજાબાજોનું મસમોટું કૌભાંડ બહાર આવતા સંતરામપુરમાં સનસનાટી

કાલોલ પોલીસે બરોલા ગામે ઈકો ફોર વ્હીલ ગાડીમાંથી ભારતીય બનાવટનો ૩,૨૫,૯૭૫ /- કુલ, કિંમતનો વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડયો

ગેરકાયદેસર રીતે કતલ કરવાના ઈરાદે ભેસોને ભરી લઈ જતા બે આરોપીઓને પકડી કુલ-૧૭ ભેંસોને બચાવી લેતી કાલોલ પોલીસ

આઝાદીના આટલા વર્ષો પછી પણ પ્રાથમિક સુવિધાઓ ઝંખતુ ચાણસ્માનું મેરવાડા ગામ

ભારત જોડો ન્યાય યાત્રા : કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા નેત્રંગમાં આવતા ભવ્ય સ્વાગત

'ગોહિલવાડમાં વિકાસની હેલી': મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં હસ્તે 396 કરોડ રૂપિયાનાં વિકાસકાર્યોનાં લોકાર્પણ- ખાતમુહૂર્ત

પાટણ ના વાગડોદ ગામે રહેણાંક મકાનમાં બનાવેલ ગુપ્ત ભોયરામાંથી વિદેશી દારૂ નો જથ્થો ઝડપાયો...

રાહુલ ગાંધી ની ભારત જોડો ન્યાય યાત્રા બોડેલી ખાતે ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરાયું

વડોદરા એસ ટી ડેપો ખાતે શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અભિયાન હેઠળ જાગૃતતા બેનર ઝુંબેશ યોજાઇ

યુવકે ઓનલાઇન મોબાઇલ મંગાવતા સાબુ નીકળ્યો, કોર્ટે ગ્રાહકને વ્યાજ સાથે રકમ ચૂકવવા આદેશ કર્યો

લાંછનપુરા ગામ પાસે મહી નદીમાં ગઈકાલે ડૂબી ગયેલા બે મિત્રો પૈકી એકનો મૃતદેહ મળ્યો, હજુ એક લાપતા

સયાજી હોસ્પિટલના પાર્કિંગમાંથી નર્સ તરીકે ફરજ બજાવતા બે કર્મચારીના ટુ-વ્હિલર ચોરાયાં

વમળનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કૉમર્સ કૉલેજ અંકલેશ્વર "સરસ્વતી સન્માન સમારોહ 2023-24" યોજાયો.

દેવગઢ બારીયા નગર ખાતે વૈષ્ણવ સમાજ દ્વારા ૧૯૨૭માં બનેલ મંદિરનું નવીની કરણ કરવામાં આવ્યું.

ભાભર રાવળવાસમાં બંધ મકાનમાં આગ લાગતા અફડા તફડી મચી..

હારીજના બોરતવાડા નર્મદેસ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી

ડીસા પાટણ હાઈવે પર આવેલ ગણેશકૃપા સોસાયટીમાં પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો...

નર્મદા જિલ્લાના તિલકવાડા નગરમાં શિવરાત્રી ને લઈ અનેરો ઉત્સાહ..

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા નર્મદા જિલ્લાના દેવલિયા ચોકડી ખાતે આવી પહોંચી

કડાણા તાલુકાના આમઆદમી પાર્ટીના ડીટવાસ ગામના મહિલા સરપંચ અને કોંગ્રેસ નાં કાર્યકરો ભાજપમાં જોડાયા

પાટણ સાયન્સ સેન્ટર ખાતે પ્રકાશ વિજ્ઞાન અને પ્રકાશીય ઉપકરણ પર વર્કશોપ યોજાયો...

પદ્મનાભ વાડી પરિસર માં બિરાજમાન ગોપેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રી પર્વ ઉજવાયો..

વિશ્વ મહિલા દિને રોટરી કલબ દ્વારા પાલિકા ની સફાઈ કમૅચારી બહેનોને સાડી વિતરણ સાથે સન્માનિત કરાઈ..

વઘઈ તાલુકાનાં ચિકાર (ઝાવડા) ખાતે શેરડીના પાકને નુકશાન કરવા બાબતે ઝગડો થતા જાનથી મારી નાખવાની ધમકી...

ઝાલોદ પ્રજાપિતા બ્રહ્મકુમારી સેવા કેન્દ્રનો રજત જયંતી સમારોહ ઉજવવામાં આવ્યો

કાલોલ અર્બન કો ઓપ બેંકના ૧૦૦ વર્ષે પ્રવેશ કરતાં શતાબ્દી મહોત્સવની ઉજવણી કરી

ઝાલોદ એસ.ટી ડેપોને ગુજરાત સરકાર દ્વારા દસ નવીન બસ ફળવાતા ધારાસભ્ય મહેશ ભૂરીયાના હસ્તે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવાઇ

જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ ખાતે નવા એમ.આર.આઇ મશીનનું લોકાર્પણ કરાયું

રાધનપુર આસ્થા હોસ્પિટલ નાં ઓર્થોપેડિક સર્જન દ્વારા ચલવાડા ગામ ખાતે નિઃશુલ્ક કેમ્પ યોજાયો

રાધનપુરની ભણશાલી હોસ્પિટલમાં ડૉક્ટરની ભરતીમાં ખોટું ડિગ્રી સર્ટી જોડનાર આરોપી પકડાયો

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આવતીકાલે ભાવનગરની મુલાકાતે : 396.34 કરોડ રૂપિયાનાં વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

મહાશિવરાત્રિ પર્વ અન્વયે ભાવેણુ દેવાધિદેવ મહાદેવની ભક્તિ માં ઓળઘોળ બન્યું..

વિશ્વ મહિલા દિવસે ભાવનગરની દિવ્યાંગ મહિલાએ કૌવત બતાવ્યું; જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ બહેનોની સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલ

ભરૂચના પૂર્વ પટ્ટીના ઝનોર ગામે નદીના પટ ની જમીન વધુ પ્રમાણમાં ખોદી નાંખતા વિવાદ

ભરૂચ તાલુકાના નિકોરા ગ્રામ પંચાયતમાં ભડકો: સરપંચ સામે નવ સભ્યોએ અવિશ્વસની દરખાસ્ત રજુ કરતા રાજકીય માહોલ ગરમાયો

ભરૂચ જિલ્લો મહાશિવરાત્રીની સંધ્યાકાળથી જ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યો..

ભરૂચ જિલ્લાના કાવી કંબોઈ ખાતે મહાશિવરાત્રીને લઈ સ્તંભેશ્વર મહાદેવના દર્શન અર્થે ગુજરાત ભરમાંથી ભક્તો ઉમટતા મેળો જામ્યો..

વડોદરામાં 40 વિદ્યાર્થીઓને રાઈટર સાથે ધોરણ-10 અને 12ની બોર્ડ પરીક્ષા આપવાની મંજૂરી અપાઈ

લાંછનપુરા ગામે મહી નદીમાં નાહવા પડેલા વડોદરાના બે યુવક ડૂબ્યા, બંને પરિવારના એકના એક પુત્ર હતા

શિવાલયો `હર હર મહાદેવ'ના નાદથી ગુંજી ઉઠ્યા; વડોદરામાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટયું, અનેરો ઉત્સાહ જોવા મળ્યો

ફતેગંજમાંથી DJના સ્પીકરની અંદર સંતાળેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, ૩ શખ્સ વોન્ટેડ જાહેર કરાયાં

રૂ.૧.૫૩ કરોડના ખર્ચે નવનિર્મિત કામરેજ એસ.ટી. બસ સ્ટેશનનું લોકાર્પણ કરતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા

મોડાસા ટાઉન પોલીસ દ્વારા આગામી લોકસભા ચૂંટણી 2024 અનુલક્ષીને ફૂટ પેટ્રોલિંગ યોજાયું

મોડાસાના સાકરીયા અને દાવલી ગામે મહાશિવરાત્રીની આસ્થાપૂર્વક ઉલ્લાસભેર ઉજવણી

કાલોલ ખાતે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનુ આગમન. રોડ પરથી કાર્યકરો નુ અભિવાદન કરી વિદાય.

શિવ લેહરી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ શહેરા દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવનો યોજાયો.

રાધનપુરમાં જન્મ દિવસ નિમિતે સેવાકીય પ્રવૃત્તિ,પરિવારે સંસ્થાને એમબુલન્સ વાન ભેટ આપી

રાધનપુરમાં પ્રાઇવેટ હોસ્પિટલની ગંભીર બેદરકારી આવી સામે..

શિવરાત્રી ના પાવન પ્રસંગે પાટણના ૨૦ થી વધુ શિવ મંદિરોમા શિવ નાદ ગુજયો...

યાત્રાધામ સિદ્ધપુર ખાતે શિવરાત્રી ના પવિત્ર દિવસે સ્વયંભૂ પાંચ મહાદેવની પાલખીયાત્રા નગરચયૉએ નીકળી...

ઇડરમાં આંતર રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી

મહીસાગર જિલ્લાના તલાટી મંડળના પ્રમુખ તરીકે પ્રદીપસિંહ રણા ની બિનહરીફ વરણી

ઇડર ભિલોડા હાઈવે રોડ પર લાલપુર (બ)પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત

તલોદ ખાતે નવીન એસટી ડેપો- વર્કશોપનો ખાતમુહુર્ત સમારોહ યોજાયો

રાણપુરમાં આવેલ ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ સંસ્થા ખાતે વિશ્વ મહિલા દિવસની અનોખીરીતે ઉજવણી

મહાશિવરાત્રી નાં પાવન પર્વ નિમિતે રાધનપુર શહેરમાં દેવાધિદેવ ભગવાન શિવની પૂજા,અર્ચના કરવા લોકોની ભીડ જોવા મળી

ઝાલોદ તાલુકાના માંડલેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રીનો મેળો જામ્યો : નગરના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠયા

નહેરુ યુવા કેન્દ્ર દાહોદ દ્વારા કારઠ મુકામે બ્લોક લેવલ સપોર્ટ પ્રોગ્રામનુ આયોજન કરાયું

સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર આર એસ ડોડીયા ની અધ્યક્ષતામાં તિલકવાડા પોલીસ મથકે શાંતિ સમિતિ ની બેઠક યોજાઈ

પોર GIDCમાં હિંદુસ્તાન ફાઇબર ગ્લાસ કંપનીમાં મોડીરાત્રે વિકરાળ આગ, લાખોનું નુકસાન

વડોદરા સોનારકૂઇ પાસે કાર રોડ વચ્ચેના ડિવાઇડર પર ચડી ગઈ

2024-25ના શૈક્ષણિક વર્ષમાં RTI હેઠળ ધો.1માં પ્રવેશ માટે 14 માર્ચથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે

ભારતીય રેલવેમાં પ્રથમવખત મહિલા સંચાલિત ટ્રેક મશીનનો આજથી પ્રારંભ, સંપૂર્ણ જવાબદારી ઉપાડશે

કડીલા ગામે ટ્રિપલ અકસ્માત સજાયો; 9 લોકો ગંભીર રીતે ઘવાયા

વડોદરા એસ.ટી.ડેપો માંવડોદરા થી ભગુડા રૂટ પર નવિન બસ નું લોકાર્પણ

DGP’s CommendationDisc-2022 માં ભરૂચ ના બે પોલીસ કર્મીઓને પ્રશંસાપત્ર એનાયત કરાયા

ભરૂચના દુધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતમાં જિલ્લાના રૂ.227 કરોડના ખર્ચે વિકાસના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભુમિપૂજનનો કાર્યક્રમ યોજાયા

લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત વધુમાં વધુ મતદાન થાય તે માટે જાગૃતિના કાર્યક્રમો

માળિયાના ખાખરેચી ગામે IOCLની પાઈપલાઈન પાસે ઓફ સાઈટ મોક ડ્રીલનું આયોજન કરાયું

ડાંગ જિલ્લાનાં બરમ્યાવડ પ્રાથમિક શાળાનો મુખ્ય શિક્ષક નશો કરી મહિલાઓ તથા કન્યા છાત્રાલયમાં રહેતી માસુમ બાળકીઓની છેડતી કરતો હોવાની ફરીયાદ..

દેવગઢ બારીયાના કુવા ગામેથી દેશી હાથ બનાવટના તમંચો સાથે એક ઇસમને ઝડપી પાડ્યો.

દાહોદ જિલ્લામાં અંતરિયાળ ગામડાઓમાં નલ સે જલ યોજના ફેલ..!

નશામુકત ભારત અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં વિવિધ રેલીઓ અને જાગૃતિ કાર્યક્રમો યોજાયા

બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી-રાજપીપલા ખાતે રાષ્ટ્રીય સેવા યોજના યુનિટ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ

ઝાલોદ નગરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો પ્રવેશ..

સાબરકાંઠામાં કલેક્ટર નૈમેષ દવેની અધ્યક્ષતામાં સુજલામ સુફલામ જળ અભિયાન અમલિકરણ સમિતિની બેઠક યોજાઈ

ડાંગમાં શિક્ષકો તથા સરકારી કર્મચારીઓની જુની પેન્શન યોજના સહિતનાં પ્રશ્નોની માંગ દર્શાવતા બેલેટ પેપરમાં મતદાન સાથે વિરોધ..

ડીસા રાધનપુર નેશનલ હાઈવે પર ટેન્કર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો

વીરપુર તાલુકાના ડેભારી ગામે બ્રાહ્મણ સમાજની ક્રેડિટ સોસાયટીમાં નાણાનિ ઉચાપત થતાં વીરપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

હારીજ પાટણ હાઇવે માર્ગ પર કચરાના ઢગ ખડકતા વાહન ચાલકોને ભારે હાલાકી..

વઢિયાર ધરાના સેવાભાવી સંજયભાઈ ઠાકોરની પાટણ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ તરીકે પસંદગી

કેકારવ બાલમંદિર અને પ્રાથમિક શાળા તેમજ કિડઝ કિંગડમ પ્રિ-સ્કૂલનો "વસંતોત્સવ – 2024 કાર્યક્રમ યોજાયો..

આત્મ નિર્ભર મહિલા- આત્મા નિર્ભર ભારત ની થીમ સાથે યુનિવર્સિટીમાં મહિલા દિવસ ઉજવાયો

આત્મા પ્રોજેક્ટ અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ ગુજરાત રાજ્ય દ્વારા ખેડૂત સંમેલન યોજાયું

પ્રાંતિજ ખાતે આંતરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો

રાધનપુર તાલુકા પંચાયતમાં ગ્રાન્ટ ફાળવણીમાં કોંગ્રેસના સભ્યોને અન્યાય : આયોજન રદ કરવા રજૂઆત

સાંતલપુરમાં UGVCL ની કચેરી મંજૂર થતા લોકોમાં ખુશીનો માહોલ: લોકોને 30 કિલોમિટર નાં ધક્કાથી મુક્તિ મળી

વડોદરા રેલવે સ્ટેશન નજીક ટ્રેનમાં મહિલાના માથા પાસે મુકેલા 1.31 લાખની મતા ભરેલા પર્સની ચોરી

વડોદરાના સમાજ સુરક્ષા સંકુલમાં રહીને અભ્યાસ કરતા 24 પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપશે

૧૩૮-વિધાનસભા ક્ષેત્રનો નારી શક્તિ વંદના કાર્યક્રમ કવાંટ ખાતે યોજાયો

બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને ધો.10-12ના વિદ્યાર્થીઓ માટે વડોદરા પોલીસ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરાયો

મંગલપાંડે રોડ પર વિશ્વામિત્રીની કોતરમાં કચરો નાખતા રિક્ષા ચાલકને અટકાવીને વોર્ડ ઓફિસરે પરત ભરાવ્યો

મુજપુર ગામ પાસે કંપનીમાં મિત્ર સાથે બેઠેલો યુવાન અચાનક ઢળી પડ્યો, તબીબોએ મૃત જાહેર કર્યેા

જગદીશ ત્રિવેદીને રાષ્ટ્રપતિના હસ્તે સંગીત નાટક અકાદમીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો

ભરૂચ ભાજપ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે વિકસિત ભારત સંકલ્પ પત્ર-2024 ની પત્રકાર પરિષદ યોજાઈ

ભરૂચમાં નવનિર્મિત ભોલાવ બસ ડેપોનું કાલે લોકાર્પણ

મોડાસા ખાતે જિલ્લા માધ્યમિક અને ઉ.માધ્યમિક શાળા સંચાલક મંડળ અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અધિવેશન અને શૈક્ષણિક સેમીનાર યોજાયો..

દેખીતા અને ખુલ્લા ભ્રષ્ટાચાર સામે તંત્રના ઢાંકપિછોડા!: સંતરામપુર તાલુકાના વાંજીયાખૂંટ ગામે લાખો કરોડોના કામ કાગળ ઉપર બોલે છે પણ સ્થળ ઉપર..?

સંતરામપુર આઝાદ મેદાન ખાતે શિક્ષણ મંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિદ્ધપુર ખાતેથી પાટણ જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરાવ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિદ્ધપુર ખાતેથી પાટણ જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરાવ્યું

રાધનપુર ખાતે રાધનપુર વિધાનસભા કક્ષાનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝુલ લાઈવ પ્રસારણથી નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો.

કાલોલના એરાલ ગામે બાઈક ચાલકનું કારની અડફેટે મારતાં સારવાર દરમ્યાન મોત

કાલોલનાં ડેરોલ રેલવે સ્ટેશન ખાતે અયોધ્યા પ્રસ્થાન કરનાર આસ્થા સ્પેશ્યલ ટ્રેનને લઈ પોલીસ દ્ધારા સમીક્ષા કરવામાં આવી

ઝાલોદ નગરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આવવાના હોઈ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા રૂટ નિરીક્ષણ કરાયું

દેવગઢ બારીયાના લવારીયા ગામે મનરેગા યોજનાના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની રજૂઆતને લઈ લોકપાલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી.