રૂ.૧.૫૩ કરોડના ખર્ચે નવનિર્મિત કામરેજ એસ.ટી. બસ સ્ટેશનનું લોકાર્પણ કરતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા
વન અને પર્યાવરણ રાજ્યમંત્રીના હસ્તે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ચોર્યાસી તાલુકાના વિવિધ ગામોને જોડતા રસ્તાઓ સહિત વિકાસકામોનું ખાતમુહૂર્ત
સુરત જિલ્લામાં સચિન, ભેસ્તાન અને બારડોલી, ઉત્રાણ,સાયણ, કિમ અને કોસંબા રેલવે સ્ટેશનોને અમૃત સ્ટેશનના સ્વરૂપમાં પુનઃવિકાસ કરાશે
સુરત જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને ઈ-લોકાર્પણના કાર્યક્રમોના આયોજન અર્થે બેઠક મળી
હીરા ઉદ્યોગમાં મંદીના મારના કારણે હેરાન થતાં રત્નકલાકારોએ મુખ્યમંત્રીને કરી રજૂઆત
સિવિલની ઓર્થો OPD બહાર જ મહિલાએ બાળકને જન્મ આપ્યો
નવનિર્મિત બિલ્ડિંગ પરથી લોખંડનો પાઇપ 5 વર્ષના બાળકના માથા પર પડતાં મોત
માનવભક્ષી કૂતરાઓએ બાળકીનો જીવ લીધો