જામનગરનો કુખ્યાત દિવલો ડોન ઝડપાયો...

  • 2:57 pm January 9, 2022

જામનગર શહેરમાં ખોડીયાર કોલોની નવાનગર બેન્ક પાસે થયેલ લુંટનો કુખ્યાત ફરારી આરોપી તેમજ ૩૦ થી વધુ ગુનામાં સંડોવાયેલો અગાઉ ત્રણવખત પાસાની પણ કાર્યવાહી થયેલ તેને જામનગર સીટી સી ડીવીઝન પોલીસ એ લીધો સકંજામાં 

જામનગર સીટી સી ડીવી પો.સ્ટે. વિસ્તારમા ચોરીના વણશોધાયેલા ગુન્હાઓ અંગે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કો ન્સ.મહેન્દ્રસિંહ જાડેજાને મળેલ બાતમીકે જામનગર સીટી સી ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૨૦૦૨૨૧૧૯૮૦ આઇ.પી.સી. કલમ ૩૯૨,૨૯૪ (ખ), ૧૧૪ મુજબના ગુન્હાના કામેના નાશતો ફરતો આરોપી દીવ્યરાજસિંહ ઉર્ફે દીવલો ડોન મંગળસિંહ ચૌહાણ જાતે ગીરા ઉ.વ.૨૫ ધંધો મજુરી રહે. શાંન્તીનગર શેરી નં.૬, સર્વેશ્વર મહાદેવના મંદીરની સામે, જામનગર વાળાને પકડી પાડી પો.સબ.ઇન્સ. આર.એલ.ઓડેદરા સાહેબે ધોરણસરની કાર્યવાહી કરેલ છે

વધારો કરવા યોગ્ય લાગે તો પ્રેસ નોટ માઠી લઈ લેવું