ફરી વખત જાેવા મળ્યો શ્વેતા તિવારીનો સુપર સેક્સી અવતાર

  • 6:01 pm May 15, 2022

સોશિયલ મીડિયા પર ફેન્સ થયા કાયલશ્વેતા તિવારી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે

શ્વેતા તિવારી એક જાણીતી ટીવી અભિનેત્રી છે અને તે તેના ગ્લેમરસ લુકને કારણે ઘણી વાર લાઈમલાઈટમાં રહે છે. શ્વેતા તિવારી ૪૧ વર્ષની છે, પરંતુ તેની લેટેસ્ટ તસવીરો જાેઈને તમે પણ તેનો અદભૂત લુક જાેતા જ રહી જશો. શ્વેતા તિવારી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે. આ વખતે શ્વેતા તિવારીએ બ્લેક આઉટફિટમાં પોતાની કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં શ્વેતા તિવારી ગ્લેમરસ અને સ્ટાઇલિશ લાગી રહી છે. યુઝર્સ તેના લુકના જાેરદાર વખાણ કરી રહ્યા છે

. શ્વેતા તિવારી અવારનવાર તેના ફોટોશૂટની તસવીરો શેર કરે છે અને તેણે ફરી એકવાર સાબિત કર્યું છે કે તે આજે પણ નવી પેઢીની ટીવી અભિનેત્રીઓને માત આપે છે. આ તસવીરોમાં તે પહેલા કરતા વધુ ફિટ દેખાઈ રહી છે. આ તસવીરોમાં શ્વેતા તિવારી સુંદર લાગી રહી છે અને ફેન્સ પણ તેના વખાણ કરતા થાકતા નથી. ઘણા યુઝર્સે તો એમ પણ લખ્યું છે કે ગ્લેમરની બાબતમાં તે તેની પુત્રી પલક સાથે પણ સ્પર્ધા કરે છે. ભૂતકાળમાં પણ, શ્વેતા તિવારીએ તેની ઘણી સ્ટાઇલિશ અને સિઝલિંગ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. કેટલાક મહિનાઓ પહેલા શેર કરેલી તેમની આ તસવીર પણ લોકોએ પસંદ કરી હતી

. શ્વેતા તિવારીના આ લુકને પણ ચાહકોએ પસંદ કર્યો હતો. તેની આ તસવીર પણ ખૂબ વાયરલ થઈ હતી. શ્વેતા તિવારી માત્ર વેસ્ટ્‌સમાં જ નહીં પણ સાડીઓમાં પણ ઘણી જ બ્યૂટિફૂલ છે. તેની આ ગ્લેમરસ તસવીરના જેટલા વખાણ કરવામાં આવે તેટલા ઓછા હશે. આ તસવીરમાં શ્વેતા તિવારી ઈન્ડો-વેસ્ટર્ન લુકમાં જાેવા મળી હતી. તેની આ સિઝલિંગ તસવીરો જાેઈને તેના ફેન્સ પણ ચોંકી ગયા હતા.