સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના મુડેટી એસ.આર.પી. ગ્રુપ-૬ ધ્વારા ગ્રામ દત્તક યોજના

  • 5:17 pm May 22, 2022

અંતગૅત સફાઇ અભિયાન હજધરાયુ

 

આવેલ રાજ્ય અનામત પોલીસ દળ જુથ- ૬ ના સેનાપતિ ના માગૅદશૅન હેઠળ કેમ્પના ડી.વાય.એસ.પી. અનિલ ચૌધરી ની રાહબરી હેઠળ ગ્રામ દત્તક યોજના અંતગૅત કેમ્પના જવાનો એ મુડેટી ગામની અંદર ગ્રામજનો સાથે મળી ગ્રામ સફાઇ  નુ અભિયાન આજરોજ કરવામાં આવેલ તેમજ ગ્રામજનો ને પ્લાસ્ટિક મુક્ત અને પાણી બચાવોનો મેસેજ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો આ સફાઇ અભિયાનમા મુડેટી ગામના સરપંચ દિનેશભાઇ દેસાઇ તથા ગ્રામજનોનો સાથ સહકાર મળ્યો હતો