અભિનેત્રી દીપિકા પાદુકોણ જાેવા મળી અલગ અંદાજમાં

  • 4:50 pm May 27, 2022

સોશિયલ મીડિયામાં ફોટા થયા વાયરલકાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દીપિકાએ પોતાનો જાદુ પાથર્યો, દીપિકા ઘણી અલગ-અલગ સ્ટાઈલમાં જાેવા મળી છે

દીપિકા પાદુકાણનો આ અંદાજ તેના ફેન્સનું મન મોહી રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ દીપિકાના આ અનેરા અંદાજના વખાણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ તસ્વીરો ઝડપથી વાયરલ થઈ રહી છે. દીપિકા પાદુકોણ શોલ્ડર ફ્રોકમાં અલગ- અલગ સ્ટાઈલમાં ફ્રાન્સના રસ્તાઓ જાદુ ફેલાવ્યો. હાલના સમયમાં ઇન્સ્ટાગ્રામ સહિત તમામ સોશિયલ મીડિયા પર ફોટા થઈ રહ્યા છે વાયરલ . અને લોકો દીપિકાના ફોટાના વખાણ કરી રહ્યાં છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દીપિકા પાદુકોણે  પોતાનો જાદુ પાથર્યો. દીપિકા પાદુકોણ ઘણી અલગ-અલગ સ્ટાઈલમાં જાેવા મળી છે. પણ દીપિકા પાદુકોણ શોલ્ડર ફ્રોકમાં ખૂબ જ સુંદર લાગે છે. દીપિકા પાદુકોણે ફરી એકવાર સાબિત કરી બતાવ્યું કે તે સુંદરતા અને સ્ટાઈલનું બીજું નામ છે. તેની દરેક સ્માઈલ લાખોની કિંમતની છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માટે ફ્રાંસ પહોંચેલી દીપિકાએ તેના ફોટા કર્યા શૅર. દીપિકા પાદુકોણે ફ્લાવર પ્રિન્ટની ખૂબ જ સુંદર શોલ્ડર ફ્રોક પહેરી. સાથે જ તેની મેચિંગના ડિઝાઈનર હાઈ હીલ્સ પણ પહેર્યા.અનોખી દીપિકા તે અદભૂત સ્ટાઈલમાં જાેવા મળી.