અધારથી વામૈયા જવાના રોડ પર નમી ગયેલ બાવળ કોઈ દુર્ઘટના સર્જે તે પહેલા તેને દૂર કરવા ગામજનોની માંગ..

  • 6:27 pm March 16, 2023
જે.પી. વ્યાસ, પાટણ

 

સરસ્વતીના તાલુકાના અધારથી વામૈયા જવાના રોડની સાઇડ ઉપર એક બાવળ નમી ગયેલ છે તેને તંત્ર દ્વારા તાત્કાલિક દૂર કરવામાં નહીં આવે તો મોટી દુર્ઘટના બને તેમ છે અને અકસ્માત સર્જાય તેવી  છે તો અધારથી વામૈયા જવાના રોડની સાઈડમાં બાવળ નમી ગયો છે તે બાવળ નીચે પડે તો જવા આવવા માટેનો રસ્તો બંધ થઈ જાય તેમ છે તો આ બાવળને તંત્ર દ્વારા તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી આજુબાજુના ગામજનોની અને નાના મોટા વાહન ચાલકોની માગ ઉઠવા પામી છે.