વિશ્વ ટીબી દિવસ અનુસંધાનમાં શહેરા નગરમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું..

  • 7:17 pm March 17, 2023
આફતાબ શેખ, પંચમહાલ

 

વિશ્વ ક્ષય દિવસની રેલી મામલતદાર કચેરી તાલુકા હેલ્થ ઓફિસમો થઈને મેન બજારમાં થઈને હોળી ચકલા થઈને પોલીસ સ્ટેશન થઈને સામુહિક આરોગ્ય કેન્દ્ર શહેરા થઈને પૂર્ણ કરવામાં આવી હતી. શહેરા તાલુકામાં રેલીમાં પ્રાથમિક આરોગ્યના કેન્દ્રનો સ્ટાફ, મેડિકલ ઓફિસર,લેબટેકનીસયન, ફાર્મસિસ્ટ, ડેટા  ઓપરેટર, તથા મલ્ટીપરયઝ, હેલ્થ વર્કર, તથા મલ્ટી પયરઝ સુપરવાઇઝર તથા ફિમેલ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર સીએચો થતા 50 જેટલા ટીબીની દવા લઈ રહેલ દર્દી રેલીમાં હાજર રહેલ હતા. સાથે શહેરા પોલીસ બંદોબસ પણ રાખવામાં આવ્યો હતો. પ્રજાપિતા બ્રાહ્મકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના રતનદીદી તથા પ્રજાપિતા બ્રહ્મ કુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાયાલના સદસ્યો દ્વારા ટીબીની દવા લઈ રહેલ 100 જેટલા દર્દીને ન્યુટ્રીશયન પોષ્ણયુક્ત આધાર કીટ વિતરણ કરવામાં આવી.જેથી ટીબીના દર્દી સજા થઇ સારવાર પૂર્ણ કરે. વિશ્વ ક્ષય દિવસ અનુસંધાને શહેરા તાલુકાના અને દર્દીને પોષ્ણ યુક્ત આધાર કીટ વિતરણનું આયોજન થઈ નિક્ષય મિત્ર ને સર્ટિફિકેટ નુ વિતરણ કરવામાં આઇવ્યું.