ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા પોલીસ દ્વારા સર્ચ હાથ ધરાયુ.

  • 1:37 pm November 6, 2020

દિવાળી તહેવારો શાંતિ મય રીતે પરિપૂર્ણ થાય તેમજ કોઇ અનિચ્છનીય બનાવો ન બને તે  ધ્યાન માં રાખી ભાવનગર જિલ્લા એસ.પી. જયપાલસિંહ રાઠોડની સુચના થી તમામ ડિવિઝનના વિસ્તારમાં ભાવનગર પોલીસ દ્વારા પેટ્રોલીંગ હાથ ધરી સર્ચ કરવામાં આવ્યું હતું.