અર્ધ લશ્કરને થઈ રહેલ અન્યાય સામે આવનાર સમયમા કેવી રણનીતિ અપનાવી તે હેતુસર સંગઠનની મિટિંગનું આયોજન કરાયું..

  • 7:16 pm April 16, 2023
રિપોર્ટર- અનિલ રામાનુજ

 

પાટણ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ની મિટિંગ નું વારાહી અતિથિ નિવાસ મા આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમા અર્ધ લશ્કરને થઈ રહેલ અન્યાય સામે આવનાર સમયમા કેવી રણનીતિ અપનાવી કેવી રીતે અર્ધ લશ્કરને માન, સન્માન સુવિધા અને હક માટે કાર્યવાહી કરવી તેના વિશે વિસ્તૃત ગંભીર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.