પાલિતાણા 181 ટીમે માતાની હૂંફથી વંચિત 11 માસના બાળકનું તેમની માતા સાથે મિલન કરાવ્યું
- 9:25 pm July 24, 2023
- ફાઇલ તસવીર
ભાવનગર,
સિહોર તાલુકાના એક ગામમાંથી એક પીડિત મહિલાએ 181 માં કોલ કરી જણાવેલ કે તેના પતિ એ તેનું બાળક લઈ લીધેલ હોય તેથી તેના સાસરે થી બાળક લેવા માટે મદદની જરૂર હોય.
જેના પગલે 181 મહિલા હેલ્પલાઈન ના કાઉન્સલર, જીઆરડી અને પાયલોટ ઘટના સ્થળે પહોંચ્યા હતા 181 ટીમે પીડિત મહિલા સાથે વાતચીત કરી પ્રાથમિક માહિતી મેળવેલ જેમાં પીડિત મહિલાએ જણાવેલ કે તેણે પ્રેમ લગ્ન કરેલ હોય તેના લગ્નને દોઢ વર્ષ થયેલ હોય તેને સંતાનમાં 11 મહિનાનો એક દીકરો હોય. તેનો પતિ અવાર-નવાર નાની નાની બાબતે ઝઘડો કરતો હોય કોઈ કામ ધંધો કરતો ન હોય. ઘરખર્ચ માટે પૈસા આપતો ન હોય ઘર ખર્ચ માટે પૈસા માંગે તો મારપીટ કરતો હોય. વારંવાર ઘરેથી નીકળી જવાનું કહેતો જેથી છેલ્લા પાંચ છ દિવસથી તેના પિયરમાં રિસામણે હોય તેના પતિ તેનું બાળક લઈ લીધેલ હોય. તેના સસરા એ જણાવેલ કે બે ત્રણ દિવસમાં તેઓ પોતે આવીને બાળક આપી જશે પરંતુ આપવા આવેલ નથી. જેથી પીડિતાના સાસરે ગયેલ તેના પતિ, સાસુ-સસરા અને કુટુંબના અને વડીલોની મુલાકાત લીધેલ. પીડિતાના પતિને સમજાવેલ કે પીડિતાને મારપીટ ન કરે નહી ઘર ખર્ચ માટે પૈસા આપે.બંનેને શાંતિથી રહેવા સમજાવેલ. પીડિતાને સલાહ સુચન માર્ગદર્શન માર્ગદર્શન, પોલીસ સ્ટેશનની, કાયદાકીય પ્રાથમિક માહિતી,નારી અદાલત ની માહિતી આપેલ.પીડિતાએ જણાવેલ કે બે ત્રણ દિવસ માટે તેને તેના પિયરમાં જવું હોય જેથી તેનું બાળક તેની સાથે લઈ જવું હોય જેથી તેના પતિને સમજાવેલ.પીડિતાના પતિએ રાજી-ખુશીથી તેની પત્નિને તેનું બાળક સોપેલ હોય. પીડિત મહિલાએ જણાવેલ કે બે ત્રણ દિવસમાં તેઓ તેના પતિ તેડવા આવશે એટલે સાસરે પાછા આવતા રહેશે અને તેના પતિએ પણ બાંહેધરી આપી કે હવે પછી તને હેરાન નહીં કરે. પીડિત મહિલાને 181 કામગીરી સંતોષકારક લાગેલ હોય અને 181 ટીમનું આભાર વ્યક્ત કરેલ. ગામમાંથી એક પીડિત મહિલાએ 181 માં કોલ કરી જણાવેલ કે તેના પતિ એ તેનું બાળક લઈ લીધેલ હોય તેથી તેના સાસરે થી બાળક લેવા માટે મદદની જરૂર હોય.
જેના પગલે 181 મહિલા હેલ્પલાઇન ના કાઉન્સલર, જીઆરડી અને પાયલોટ ઘટના સ્થળે પહોંચ્યા હતા 181 ટીમે પીડિત મહિલા સાથે વાતચીત કરી પ્રાથમિક માહિતી મેળવેલ જેમાં પીડિત મહિલાએ જણાવેલ કે તેણે પ્રેમ લગ્ન કરેલ હોય તેના લગ્નને દોઢ વર્ષ થયેલ હોય તેને સંતાનમાં 11 મહિનાનો એક દીકરો હોય. તેનો પતિ અવાર-નવાર નાની નાની બાબતે ઝઘડો કરતો હોય કોઈ કામ ધંધો કરતો ન હોય.ઘર ખર્ચ માટે પૈસા આપતો ન હોય ઘર ખર્ચ માટે પૈસા માંગે તો મારપીટ કરતો હોય. વારંવાર ઘરેથી નીકળી જવાનું કહેતો જેથી છેલ્લા પાંચ છ દિવસથી તેના પિયરમાં રિસામણે હોય તેના પતિ તેનું બાળક લઈ લીધેલ હોય. તેના સસરા એ જણાવેલ કે બે ત્રણ દિવસમાં તેઓ પોતે આવીને બાળક આપી જશે પરંતુ આપવા આવેલ નથી. જેથી પીડિતાના સાસરે ગયેલ તેના પતિ,સાસુ-સસરા અને કુટુંબના અને વડીલોની મુલાકાત લીધેલ. પીડિતાના પતિને સમજાવેલ કે પીડિતાને મારપીટ ન કરે નહી ઘર ખર્ચ માટે પૈસા આપે.બંનેને શાંતિથી રહેવા સમજાવેલ.પીડિતાને સલાહ સુચન માર્ગદર્શન માર્ગદર્શન, પોલીસ સ્ટેશનની, કાયદાકીય પ્રાથમિક માહિતી,નારી અદાલત ની માહિતી આપેલ.પીડિતાએ જણાવેલ કે બે ત્રણ દિવસ માટે તેને તેના પિયરમાં જવું હોય જેથી તેનું બાળક તેની સાથે લઈ જવું હોય જેથી તેના પતિને સમજાવેલ.પીડિતાના પતિએ રાજી-ખુશીથી તેની પત્નિને તેનું બાળક સોપેલ હોય. પીડિત મહિલાએ જણાવેલ કે બે ત્રણ દિવસમાં તેઓ તેના પતિ તેડવા આવશે એટલે સાસરે પાછા આવતા રહેશે અને તેના પતિએ પણ બાંહેધરી આપી કે હવે પછી તને હેરાન નહીં કરે. પીડિત મહિલાને 181 કામગીરી સંતોષકારક લાગેલ હોય અને 181 ટીમનું આભાર વ્યક્ત કરેલ.