સંતરામપુર તાલુકામાં રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ શિક્ષણ શિબિર યોજાઈ
- 8:10 pm July 28, 2023
મહિસાગર,
મહીસાગરના જિલ્લાના સંતરામપુર તાલુકામાંરાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ ને મહીસાગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ લુણાવાડા ને સંતરામપુર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા રાજ્ય સેવા સત્તા મંડળ અમદાવાદથી આવેલ મોબાઇલ વાન દ્વારા સંતરામપુર તાલુકાના ભંડારા, ભેણદરા, નાનીસરસણ ગામોમાં કાનુની ક્ષિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાનૂની શિક્ષણ શિબિર માં જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ના ચીફ સેક્રેટરી એમ.જે. બિહોલા. સુપ્રિટેનડેનટ મકવાણા. dlßà લુણાવાડા, તથા dyso ધોળકિયા, તથાતાલુકાલીગલ સર્વિસ સમિતિના કમૅચારીઓ તથા વકીલ મિત્રો એ ઉપસ્થિત રહીને શિબિર માં ઉપસ્થિત મહીલાઓ ને ગ્રામ્યજનો ને વિવિધ કાયદા ઓનું, કાનુની, મહિલાઓના કાયદા વિશેની સવિસ્તાર માહિતી અને સમજણ આપી હતી. યોજાતી નેશનલ લોક અદાલત અને લોક અદાલત નો લાભ લેવા પક્ષકારો ને અનુરોધ કર્યો હતો. આ શિબિરમાં ગ્રામજનો મહિલા ઓ ને વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.