રાધનપુરના ગોતરકા ગામે કરબલાના 72 શહીદોની શાનમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું

  • 6:35 pm July 30, 2023
અનિલ રામાનુજ | રાધનપુર

 

પાટણ,

પાટણ જિલ્લા નાં રાધનપુર તાલુકાના ગોતરકા ગામ ખાતે દાદા મહાવલી સરકારની દરગાહના પટાગણમાં કરબલાના 72 શહીદોની શાનમાં મલેક દરબાર યુવા સંગઠન દ્વારા ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્લડ ડોનેશન કેમ્પમાં મલેક સમાજના યુવાનો ખુબ મોટી શંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આશરે 100 બોટલથી વધુ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતુ.