રાજુલાના મફતપરા વિસ્તારમાં રેલવે સ્ટેશન નજીક એક મૃત વ્યક્તિ મળી આવી...
- 5:22 pm January 7, 2024
મૌલિક દોશી | અમરેલી
રાજુલા ના વડલી રોડ પર ની આ ધટના ની જાણ પોલીસ ને થતા પી.આઇ સહિત નો પોલીસ નો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો સ્થળ પર 108 ને પણ જાણ કરતા 108 પણ ધટના સ્થળે સ્થળ પર હીરાભાઈ સોલંકી ની એમબ્યુલસ મારફત આ ડેડબોડી ને રાજુલા હોસ્પિટલ ખસેડવા માં આવી સ્થળ પર પોલીસ દ્વ્રારા રાજુલા ના એકજીકિટિવ મેજિસ્ટ્રેટ ને જાણ કરતા સ્થળ પર દોડી આવેલ મરનાર યુવાન નું નામ દતાભાઈ ભાયાભાઇ રાઠોડ ઉમર 55 રહેવાસી મફતપરા હોવાનું જાણવા મળ્યું મરનાર વ્યક્તિ નું અકસ્માત કે બીજું કંઈ તે પોલીસ માટે તપાસનો વિષય....