સમર્થ વ્યાયામ મંદિર ખાતે બીમ્સ આસ્થા હોસ્પિટલ દ્વારા નિ:શુક્લ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન
- 5:19 pm January 12, 2024
ડો. અશોક પરમાર ની BIMS Hospital દ્વારા આ હેલ્થ નિદાન કેમ્પનુ આયોજન નિ:શુક્લકરવામાં આવ્યું હતું તેમજ ડો. પંકજ ચાવડા તેમજ BIMS Hospital ના CEO સૂરજ સિંહ ના દેખરેખ તળે આ કેમ્પનો અખાડાના તમામ અખાડીન (તમામ ગ્રુપ) મિત્રોએ લાભ લીધેલ અમરેલી શહેરમાં આજરોજ સમર્થ વ્યાયામ મંદિર ખાતે બીમ્સ આસ્થા હોસ્પિટલ ના ડો.અશોક પરમાર અને ડો. સુરજ સર દ્વારા નિ:શુક્લ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સમર્થન મંદિરમાં આવતા 160 થી પણ વધુ લોકોએ આ હેલ્થ ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો બીમ્સ આસ્થા હોસ્પિટલ CEO ડો.સૂરજ સિંહ અને ડો. અશોક પરમારએ જણાવ્યું હતું કે આ મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પમાં નિષ્ણાંત તબીબો દ્વારા બ્લડ ગ્રુપ,આર બી એસ,સી બી સી,ઇ સી જી,લિકવિડ પ્રોફાઈલ,ક્રિયેટિંન,એસ જી પી ટી જેવા તમામ પ્રકારના રિપોર્ટ્સ ની:શુક્લ કરી આપવામાં આવ્યા હતા.