ત્રણ ઇસમો તથા એક મહિલાને ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થા સાથે પકડી પાડતી વડોદરા શહેર સમા પોલીસ ટીમ

  • 7:25 pm January 12, 2024
સિકંદર પઠાણ | વડોદરા

 

વડોદરા શહેરમા પ્રોહી જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા માટે પ્રોહી-જુગારની પ્રવૃત્તી કરતા ઇસમોને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના માનનીય પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત વડોદરા શહેર તથા મે.અધિક પોલીસ પોલીસ કમિશ્નર મનોજ નીનામા  તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૪, પન્ના મોમાયા તથા મદદનીશ પોલીસ કમિશ્નર જી.બી.બાંભણીયા એચ-ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ એમ.બી.રાઠોડ નાઓની દોરવણી હેઠળ તાબાના માણસોને આ અંગે જરૂરી સુચના અને માર્ગદર્શન પુરૂ પાડી આવી પ્રવૃત્તી આચરતા ગુનેગારો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે આધારે સમા પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ફરતા ફરતા સમા દુમાડ ચોકડી અંબે હોટલ ખાતે આવતા ચાર ઇસમો પોતાના હાથમા પ્લાસ્ટીકના થેલા અંદર જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લાસ્ટીકના કવાટરીયા તથા બીયર ટીન મળી કુલ્લે નંગ ૬૦૪ કિ.રૂ. ૬૬,૯૬૦/- નો મુદ્દામાલ ગણી તેઓના વિરુધ્ધ પ્રોહિબીશન એક્ટ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરી સદર બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.