રાજુલા તાલુકાના માંડળ ગામે રહેતી સગીર વયની વિદ્યાર્થી ઉપર દુષ્કર્મ આચરનાર શિક્ષક ઝડપાયો

  • 7:41 pm February 24, 2024
મૌલિક દોશી | અમરેલી

 

રાજુલા તાલુકાના માંડળ ગામે રહેતી સગીર વયની વિદ્યાર્થી ઉપર તેજ સ્કૂલના શિક્ષક દ્વારા રાત્રીના સમયે દુષ્કર્મ આચરનાર શિક્ષકને બોરડી ગામેથી ડુંગર પોલીસે ઝડપી પાડતા ડીવાયએસપી આપી પ્રતિક્રિયા..

માંડળ ગામે રહેતી સગીર વયની વિદ્યાર્થીની ને તેનીજ સ્કૂલના શિક્ષકે રાત્રિના સમયે દુષ્કર્મ આચરતાં ડુંગર પોલીસમાં ફરિયાદ નોંધાય હતી. ડુંગર પોલીસે આ ઘટનાની ગંભીરતા લઈ આરોપી શિક્ષકને ગણતરીની કલાકોમાં બોરડી ગામેથી સાંજના પાંચ વાગ્યાના સમયે ઝડપી પાડતા ડીવાયએસપી હરેશ વોરાએ આપી પ્રતિક્રિયા.