ગીર ગઢડા તાલુકાના ઝૂડવડલી ગામે પીકપ વિયરનું કેબિનેટ મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

  • 7:51 pm February 24, 2024
જહાંગીર બ્લોચ | ઉના

 

ગીર ગઢડાના ઝુડવડલી ગામનાં તેમજ આજુબાજુના ગામોને પીવાનું પાણી તેમજ ખેડૂતોને સિંચાઇનું પાણી ની સમસ્ય કાયમી માટે દૂર થાય ટે હેતુ થી ઝુડવડલી ગામે , મછુંદરી નદીમાં પીકપ વિયર નું ખાતમુહૂર્ત જળ સંપતિ અને પાણી પુરવઠા અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી કુવરજી ભાઈ બવાળીયાના વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટથી આવનારા સમયમાં ઝુડવડલી ગામ અને આજુ બાજુના પાંચ  ગામો ને પણ ખૂબ મોટા પાયે ફાયદા થશે.