રાજ્યમા પ્રથમવાર બોટાદ જીલ્લાના ગઢડા પોલીસ સ્ટેશન દ્રારા કોલેઝના વિધાર્થીઓને બેઝીક પોલીસીંગની તાલીમ આપવામા આવી

  • 9:29 pm March 8, 2024
જયરાજ ડવ

 

ભારત સરકારના યુવા અને રમતગમત મંત્રાલય દ્રારા રાજ્યના અંડર ગ્રેજ્યુએટ વિધાર્થીઓ માટે પોલીસ વિભાગના સંકલનમા રહી “ સ્ટુન્ડ પોલીસ એક્સપીરીયન્સ લર્નીંગ પોગ્રામ “ અન્વયે પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ તથા બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલીયા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી મહર્ષિ રાવલ સાહેબના નાઓ દ્રારા કરવામા આવેલ સુચનો તથા માર્ગદર્શન અન્વયે ગુજરાત જીલ્લાના સ્ટેશન ભક્તરાજ ખાચર ચાર વિધાર્થીઓની પસંદગી કરી તેમને ૩૦ દિવસ માટે ૧૨૦ કલાક કાયદો અને વ્યવસ્થા, ટ્રાફીક મેનેજમેન્ટ, બેઝીક ઓફ ક્રિમીનલ ઇન્વેસ્ટીગેશન, જાહેર જનતા સાથે પોલીસનું વર્તન, SHE ટીમની કામગીરી તથા સીનીયર સીટીઝન વિઝીટ વિગેરે જેવી બેઝીક પોલીસીંગની તાલીમ આપવામાં આવી.