નર્મદા જિલ્લાના તિલકવાડા નગરમાં શિવરાત્રી ને લઈ અનેરો ઉત્સાહ..

  • 6:51 pm March 9, 2024
વસિમ મેમણ

 

નર્મદા જિલ્લાના તિલકવાડા નગરમાં શિવરાત્રી ને લઈ અનેરો ઉત્સાહ. વહેલી સવારથી જ શિવાલયો માં ભક્તો ની જામી ભીડ. નગરમાં શોભાયાત્રા નીકળતા હર હર મહાદેવ ના અવાજ થિ સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો

ઉલ્લેખનીય છે કે મહાશિવરાત્રી એ હિંદુઓનો મુખ્ય તહેવાર મુખ્ય તહેવાર માનો એક તહેવાર છે આ તહેવારની સમગ્ર દેશમાં ભારે ઉજવણી કરવામાં આવતી હોય છે કહેવાય છે કે કલ્યાણ અને મોક્ષ આપનારી મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની વિધિ પૂજા કરવાથી સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે શિવ પૂજનમાં શિવલિંગના પૂજન નું વિશેષ મહત્વ માનવામાં આવે છે માનવતાનું કલ્યાણ કરનાર ભગવાન શંકરે સમુદ્ર મંથન માંથી નીકળેલ વિષ્ણુ સેવન કરીને સંપૂર્ણ ચરાચાર જગતને આ સંદેશ આપ્યો કે તેઓ કાળના દેવતા છે અન્યાય અને અત્યાચારના પર્યાય બનેલા તાડકાસુરના વધ નું નિમિત બનેલા ભગવાન શિવે તાંડવ નૃત્ય કરીને સમસ્ત લોકોમાં પોતાની સંહાર શક્તિનો પરિચય આપ્યો ત્યારે મહાશિવરાત્રીનું પાવન પર્વ મહાશિવરાત્રીની અભિવ્યક્તિ આપનારી એકમાત્ર એવી કાલ રાત્રી છે જે મનુષ્યને પાપ કર્મ અન્યાય અને અનાચારથી દૂર રહીને પવિત્ર અને સાત્વિક જીવન જીવવાની પ્રેરણા આપે છે

ત્યારે આ તહેવારની સમગ્ર દેશમાં ભારે ઉજવણી કરવામાં આવતી હોય છે વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ ઊંડી પડે છે ત્યારે તિલકવાડા નગર તેમજ તાલુકાના વિવિધ વિસ્તારોમાં પણ મહાશિવરાત્રી પર્વની ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આજરોજ શિવરાત્રીના પાવન અવસર પણ નગરમાં વહેલી સવારથીજે શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમરી હતી તિલકવાડા નગરમાં આવેલા ટીલકેશ્વર મહાદેવ ચંદ્રેશ્વર મહાદેવ ગૌતમેશ્વર મહાદેવ નંદીકેશ્વર મહાદેવ રામેશ્વર મહાદેવ અને મણી નાગેશ્વર મહાદેવ મંદિરોને સુંદર શણગાળવામાં આવ્યા હતા અને વહેલી સવારથી જ ભક્તો શિવાલયોમાં ઉમટી પડ્યા હતા અને રાત્રી ના નીચલી બજાર વિસ્તારમાં થિ ભવ્ય શોભાયાત્રા નિકરી નગરના વિવિધ વિસ્તારમાં ફરી તિલકવાડા રામજી મંદિર ખાતે આવી પહોંચતા સમગ્ર વિસ્તાર હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો અને ભારે તિલકવાડા ખાતે ભાવીભક્તો દ્વારા શિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી..