કોડીનાર રેલ્વે ટ્રેક પર 4 વર્ષ ની બાળકી ને કૂતરાએ ફાડી ખાતા કરૂણ મોત

  • 9:43 pm March 10, 2024
શબ્બીર સેલોત

 

 

કોડીનાર શહેરના રેલ્વે ફાટક પાસે રેલ્વે ટ્રેક પર રહીને ગુજરાન ચલાવતા પરીવાર ટ્રેક પાસે સુઈ ગયા હતા ત્યાં રાત્રે બે વાગ્યા પછી કૂતરા એ હેતલ શુરેસ ભાઇ સોલંકી ચાર વર્ષ ની બાળકી ને સુતી હતી ને ઉપાડી ગયો વીખી નાખી પરીવાર ને ખબર પડતાં સોધ ખોળ શરૂ કરવામાં આવી ત્યારે થોડે દૂર પડિહતી અને એક પગ ખવાય ગયો અને શરીરના અન્ય ભાગોમાં મા બચકા ભર્યા હતાં તાત્કાલીક પોલીસ આવી તરતજ દવાખાને લઇ જવામાં આવી ત્યા મૃત જાહેર કરવામાં આવી અને પીએમ કરવામા આવ્યું હતું શરૂઆત માં તો જંગલી જાનવર ઉપાડી ગયા ની ચાલી હતી પરંતું ફોરેસ્ટ તથા કોડીનાર પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું કે કુતરા દ્રારા આ બાળકી ને મારી નાખવામાં આવી છે આ બનાવ ની તપાસ રેલ્વે પોલીસ ને તપાસ સોંપવામાં આવી..