વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પાટણના રાધનપુર રેલવે સ્ટેશન ખાતે વર્ચ્યુલી ઉદ્ઘાટન..

  • 7:34 pm March 14, 2024
અનિલ રામાનુજ

 

 

પાટણ જિલ્લા ના રાધનપુર ખાતે આવેલ રેલવે સ્ટેશન ખાતે મોદી સરકાર ની ગેરંટી નુ ભારતીય રેલ્વે નુ આધુનિક કરણ રૂપિયા 85 હજાર કરોડના રેલ પ્રોજેક્ટ નું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી  દ્વારા શિલાન્યાસ અને રાષ્ટ્રીયને સમૅપણ 10 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો સહિત અન્ય રેલ સેવાઓને પ્રસ્થાન કરી સંકેત આપી શુભારંભ 12 માચૅ 2024 ના રોજ રાધનપુર રેલવે સ્ટેશન ખાતે વિઝુયલ દ્વારા કરાયો હતો.

      રાધનપુર ખાતે આવેલ રેલવે સ્ટેશન ખાતે પાટણ જિલ્લાના સંસદ સભ્ય ભરતસિંહ ડાભી અને રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિગજી સોલંકી અને પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી સુરજગીરી બાપુ અને રાધનપુર તાલુકાના ભાજપ પ્રમુખ લગધીરભાઈ ચૌધરી અને કેશુભા પરમાર અને ડો દેવજીભાઈ પટેલ અને પ્રવિણ ભાઈ મહાલક્ષ્મી અને  રમેશભાઈ સિંધવ અને કરસનભાઈ ઠાકોર સહિત અન્ય મહાનુભાવો ની ઉપસ્થિત માં અને રેલવે અધિકારીઓ ની ઉપસ્થિતિ માં અમદાવાદ માંડલના ADN. એસ પી હરેન્દ્ર પસાદ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત માં મોદી સરકાર ની ગેરંટી અંતગર્ત કાર્યક્રમ યોજાયો જેમાં 219 ગુડ ટ્રેનોના રૂટ માલગોડાઉનમાં રાધનપુર નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.