ભાભર શહેરમાં ચુંટણી અનુસંધાને ફ્લેગ માર્ચ યોજાઈ..

  • 7:45 pm March 14, 2024
સુનિલ ગોકલાણી

 

 

લોકસભા ની ચુંટણી ના પડઘમ સમગ્ર ગુજરાતમાં વાગી ચુક્યા છે ત્યારે સરકાર દ્વારા ચુંટણી શાંતિ પુર્ણ રહે તે હેતુથી ભાભર પોલીસ સહિત બીએસએફ ના જવાનો દ્વારા દેશના દરેક સેન્ટરોમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી રહી છે ત્યારે આજ રોજ ભાભર શહેરમાં  ગુરુવાર ના રોજ બપોરે ભાભર પોલીસ સ્ટાફ અને બીએસએફ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. ભાભર શહેરના વિવિધ વિસ્તારોમાં ચુંટણી નિર્ભય બની રહે તે માટે ફ્લેગ માર્ચ યોજાઈ હતી...