કોડીનાર માં ઓનલાઈન ફરિયાદ નાં આધારે મોબાઈલ ચોરને પકડી પાડતી કોડીનાર પોલીસ

  • 9:26 pm March 14, 2024
શબ્બીર સેલોત

 

કોડીનાર પંથકમાંથી મોબાઈલ ગુમ થયાની પોલીસમાં અરજી કરાઈ હતી કોડીનાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર.એ.ભોજાણીની સુચના તથા પી એસ આઈ એમ આર ડવ ના માર્ગદર્શન હેઠળ ટાઉન બીટના એ.ડી.ઘાઘલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સંજય ભાઈ લાખા ભાઈ કોડીનાર ટાઉન બીટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ કોન્સ સંજયભાઇ લાખાભાઇ તથા પો.કોન્સ.ભીખુશા બચુશા તથા ભગવાનભાઇ જીણાભાઇ નાઓને ટેકનિકલ સોર્સ તેમજ ચોકકસ બાતમી આઘારે હકિકત મળેલ ભીખુશા બચુશા જુણેજા, ભગવાનભાઈ જીણાભાઇ રાઠોડ એમ સંયુકત કામગીરીમાં જોડાઇ અરજદારની ઇ-અરજી હેઠળ કોડીનાર માં બાતમી ની જગ્યા મળતા અરણેજ નો આરોપી પ્રવીણ બાબુ વાઘેલા ને જડપી પાડયો હતો

 મોબાઈલ રેડમી કંપની નો એન્ડ્રોઇડ મોબાઇલ આશરે 13000 ની કીમત નો  શોધી  પ્રસંશનીય કામગીરી કરવામાં આવી હતી..