વિસ્તરણ રેન્જ લાઠી ના ટોડા ગામે નિર્માણ પામેલ 0.5 હેકટર જમીન પર બનાવેલ ” કવચ વન” નું લોકાર્પણ કરવામાં આવ્યું
- 9:36 pm March 14, 2024
મૌલિક દોશી
વિસ્તરણ રેન્જ લાઠી ના ટોડા ગામે નાયબ વન સંરક્ષક , સા.વ.વિ અમરેલી ના માર્ગદર્શન હેઠળ નિર્માણ પામેલ 0.5 હેકટર જમીન પર બનાવેલ ” કવચ વન” નું માન.ધારાસભ્ય લાઠી,બાબરા તાલુકા ના જનકભાઈ તલાવિયા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું.
સદરહુ કવચ વન માં 41પ્રજાતિ ના રોપાઓ નું વાવેતર કરવામાં આવેલ છે.
ઉકત કાર્યક્રમ માં મે.ACF ,અમરેલી , લાઠી રેન્જ સ્ટાફ ,સરપંચ ,લોકલ આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવવામાં આવેલ.