સાબરકાંઠા જિલ્લાના વડાલી સહેર મા કિસાન સંઘને સાથે રાખી ખેડૂત આલમે ઇડર અંબાજી સ્ટેટ હાઇવે રોડ કર્યો બંધ.

  • 7:57 pm March 15, 2024
જાકીર મેમણ

 

 

સ્ટેટ હાઇવે રોડની બંને તરફ હજારોની સંખ્યામાં ખેડૂતોએ રસ્તા પર બેસી રામધૂન બોલાવીખેડૂતોને રસ્તા પરથી દૂર કરવા પોલીસ સક્રિય...
એક કલાક કરતા વધુ સમયથી હાઇવે રોડ પર ખેડૂતોએ કર્યુ છે ચક્કાજામ.કલાકો સુધી વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાયા.નુકસાની નું વર્તનને સર્વે થાય તેવી ખેડૂતોની માંગ.બે વાર લેખિત મૌખિક રજૂઆત કર્યા બાદ પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહીના કરતા ખેડૂતોઆક્રમકમૂડમાંસાબરકાંઠામ જિલ્લાનું પોલીસ તંત્ર થયું દોડતું.
હાઇવે રોડ પર સાથે ખેડૂતોએ જય જવાન જય કિસાન સહિત રામધૂન બોલાવી...
ખેડૂતોની માંગ સ્વીકારવામાં નહીં આવે તો ચૂંટણી કાર્ડ સહિત રોડ પરથી દૂર ન થવાની ઉગ્ર ચિમકી...