ગઢડા તાલુકા કક્ષાના ખેલમહાકુંભ માં સરદાર પટેલ વિદ્યાલય ઉગામેડીના બાળકોની રમતગમત ક્ષેત્રે હરણફાળ

  • 9:25 pm March 15, 2024
હેમેન્દ્ર મોદી

કુલ 59 વિદ્યાર્થીઓએ નંબરો પ્રાપ્ત કરી સફળતા મેળવી

 ગઢડા(સ્વામીના) તાલુકાના ઉગામેડી સ્થિત સરદાર પટેલ વિદ્યાલય ના વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમા સ્પર્ધક વિદ્યાર્થીઓએ જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લેતા 59 વિદ્યાર્થીઓએ રમત ગમત ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરી હતી.

આ સ્પર્ધા દરમિયાન 1500 મીટર દોડ પ્રથમ ગોહિલ વિષ્ણુબા, ઉંચી કુદ પ્રથમ તાવીયા જાનકી ચક્ર ફેંક પ્રથમ ગોહિલ વિષ્ણુબા, બરછી ફેંક પ્રથમ ડાભી દ્રુપ્તી,
ચેસ પ્રથમ ચાવડા પૂજા, યોગાસન પ્રથમ જતાપરા મીતલ, કબ્બડ્ડી પ્રથમ સરદાર પટેલ વિદ્યાલય, રસ્સા ખેચ પ્રથમ સરદાર પટેલ વિદ્યાલય , 100 મીટર દોડ પ્રથમ રાઠોડ જીવનદીપ, ચક્રફેંક પ્રથમ બોળીયા વિશાલ, ઉંચીકુદ પ્રથમ ઝાપડીયા સંદીપ, લાંબી કુદ પ્રથમ ઝાપડીયા સંદીપ, 100 મીટર દોડ પ્રથમ મકવાણા ધાર્મિક, 200 મીટર દોડ પ્રથમ બારૈયા કિશન, 400 મીટર દોડ પ્રથમ ચૌહાણ રણછોડ, લાંબીકુદ પ્રથમ જમોડ તુષાર, ઉંચી કુદ પ્રથમ જમોડ તુષાર, લંગડી ફાળ કુદ પ્રથમ ગોહિલ જયરાજ, ચક્રફેંક અને બરછી ફેંક પ્રથમ ગાબુ ઋત્વિક, ચેસ પ્રથમ રાઠોડ નિકુંજ, યોગાસન પ્રથમ ગોહિલ વિશ્વમ, ઉંચી કુદ દ્વિતીય ધરજીયા જાનકી, 800 મીટર દોડ દ્વિતીય જતાપરા મીતલ, લાંબીકુદ દ્રિતીય તાવીયા જાનકી, લંગડી ફાળ કુદ દ્વિતીય રાઠોડ અલ્કા, ગોળા ફેંક દ્વિતીય મકવાણા સરોજ, ચેસ દ્વિતીય બાવળિયા ગોપી, યોગાસન દ્વિતીય તાવીયા આરતી, 100 મીટર દોડ દ્વિતીય ભુવા તીર્થ, 200 મીટર દોડ દ્વિતીય રાઠોડ જીવનદીપ, 100 મીટર દોડ દ્વિતીય મેવાડા કાનજી, 200 મીટર દોડ દ્વિતીય લીંબડીયા નયન, 1500 મીટર દોડ દ્વિતીય રાઠોડ નીલેશભાઈ, ઉંચી કુદ દ્વિતીય લોરિયા અશ્વિન, લંગડી ફાળ કુદ દ્વિતીય કંટારીયા પીયુષ, ગોળા ફેંક દ્વિતીય ચૌહાણ ડેનીશ,
ચક્રફેંક દ્વિતીય રાઠોડ પાર્થ, બરછીફેંક દ્વિતીય બારૈયા કિશન, યોગાસન દ્વિતીય ગમારા જયપાલ, વોલીબોલ અને કબડ્ડી દ્વિતીય સરદાર પટેલ વિદ્યાલય, 30 મીટર દોડ દ્વિતીય વસાણી કુંજ, રસ્સા ખેચ તૃતીય સરદાર પટેલ વિદ્યાલય, 800 મીટર દોડ તૃતીય ડાભી સાધના, 
ચક્રફેંક તૃતીય જાડેજા પ્રીયાબા, યોગાસન તૃતીય રાઠોડ અલ્કા, વોલીબોલ તૃતીય સરદાર પટેલ વિદ્યાલય, 800 મીટર દોડ તૃતીય રાઠોડ નીલેશભાઈ, ગોળા ફેંક તૃતીય સોલંકી કેતન, ચક્રફેંક તૃતીય મુંધવા રવિ, બરછીફેંક તૃતીય સાંગડીયા રવિ, ચેસ તૃતીય ડોંડા દેવ, યોગાસન તૃતીય સાથળીયા અશ્વિન, ખો ખો અને વોલીબોલ તૃતીય સરદાર પટેલ વિદ્યાલય, 50 મીટર દોડ તૃતીય પરમાર જયદીપે સ્થાન મેળવ્યુ હતુ. તમામ સ્પર્ધક બાળકોને તથ તૈયારી કરાવનાર હરદેવસિંહ વાઘેલા, અનસૂયાબેન મેણીયા ને સરદાર પટેલ વિદ્યાલયના પ્રમુખ મનોજભાઈ મિયાણી તથા શાળા પરિવાર તરફથી બિરદાવી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.