ધોનીના હાથમાં સુકાનીપદ આવતાં ચેન્નઈનો વિજય

મેથ્યુ વેડ લાંબા સમય બાદ આઈપીએલમાં પાછો ફર્યો

પીવી સિંધુ જાપાનની યામાગુચી સામે ત્રણ સેટથી મુકાબલો હારી સિંધુનું ખિતાબ જીતવાનું સપનું રોળાયું

રવિન્દ્ર જાડેજાએ ધોનીને સોંપી CSKની કેપ્ટનશિપસી

હર્ષલ પટેલ અને રિયાન પરાગ વચ્ચે બબાલ થઈ

રાજસ્થાન રોયલ્સે બેંગ્લોરને હરાવી જીતની સિક્સર લગાવી

સતત આઠ મેચ હાર્યા બાદ મુંબઈનો સુકાની ભાવુક બન્યો ટીમ રેકોર્ડ પાંચ વખત ચેમ્પિયન બની છે

પંજાબ કિંગ્સે ચેન્નઇ સુપર કિંગ્સ સામે ૧૧ રને વિજય મેળવ્યો

નો-બોલ પર ઋષભ પંતના વલણની સર્વત્ર ટીકા થઈ

આઈપીએલમાં ગુજરાતનો થયેલો રોમાંચક વિજય રસેલની વિસ્ફોટક બેટિંગ છતાં કોલકાતા હાર્યુંગુજરાત ટાઈટન્સના ૧૫૬ રનના સ્કોર સામે કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ ૧૪૮ રન નોંધાવી શકી હતી

ચેન્નઈએ ૫ વિકેટના નુકસાન પર ૧૬૯ રન બનાવ્યા ડેવિડ મિલરે ૫૧ બોલમાં ૮ ચોગ્ગા અને ૬ સિક્સની મદદથી ૯૪ રનોની તોફાની ઈનિંગ્સ રમી હતીમિલરની વિસ્ફોટક ઈનિંગ્સથી ગુજરાતનો ચેન્નઈ સામે વિજય

ગુજરાતની વિજયકૂચ પર બ્રેક, હૈદ્રબાદનો ૮ વિકેટે વિજય

લખનૌની બેટિંગમાં અશ્વિનના રિટાયર્ડ આઉટ થવા પર આશ્ચર્ય

દિલ્હીએ કોલકાતા સામે શાનદાર વિજય નોંધાવ્યોબેટિંગ અને બોલિંગમાં શાનદાર પ્રદર્શનથી વિજયપૃથ્વી શૉ અને વોર્નરે દિલ્હીની શાનદાર શરૂઆત અપાવી ૨૧૬ રનના ટાર્ગેટની સામે કોલકાતા ૧૭૧માં ઓલ આઉટ

રાહુલે બોલરોના શાનદાર પ્રયાસની પ્રસંશા કરી ઋષભ પંતે જણાવ્યું, નિશ્ચિત રીતે જ્યારે આ પ્રકારે ઝાકળ પડે છે તો તમે કોઈને પણ ફરિયાદ કરી શકતા નથીલખનઉ સુપર જાયન્ટ્‌સે દિલ્હી વિરુદ્ધ ૬ વિકેટથી જીત મેળવી