દક્ષિણ આફ્રિકામાં પૂરથી તબાહી, ૪૦૦ લોકોના મોત ૪ હજાર મકાનો ધરાશાયી, ૪૦ હજારથી વધુ લોકો પ્રભાવિત કામદારો રોડ, પાણી પુરવઠો, સ્વચ્છતા અને વીજળી જેવા ક્ષતિગ્રસ્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મરામતમાં વ્યસ્ત છે
હું ભારત વિરોધી કે અમેરિકા વિરોધી નથી ઇમરાન ખાનના બદલાયા સૂરકરાચીમાં બાગ-એ-જિન્નામાં એક વિશાળ રેલીને સંબોધિત કરતા ઇમરાન ખાને કહ્યું કે તે ફક્ત માનવતા સાથે ઉભા છે