એલન મસ્કે ટ્‌વીટરના સૌથી વધુ શેર ખરીદ્યા મસ્કે એડિટ બટનને લઈને કરાયેલા સર્વે પર ટ્‌વીટરના સીઈઓ પરાગ અગ્રવાલે લોકોને ચેતવ્યા છે કે આ વોટિંગનું પરિણામ મહત્વપૂર્ણ હશે તેથી કૃપા કરી ધ્યાનથી વોટ કરજાેએડિટ બટનના મસ્કના સુઝાવ પર ટ્‌વીટરના સીઈઓએ યુઝર્સને ચેતવ્યા

સર જ્યોર્જ સોલ્ટીએ ૩૧ વખથ ગ્રેમી એવોર્ડ જીતી રેકોર્ડ બનાવ્યો

શાહરૂખ ખાન સાથે આરબ મંત્રી અલ તુર્કીની મીટીંગ થઈ

અવિશ્વાસ પ્રસ્તાવને વિદેશી ષડયંત્ર કહેતા પાકિસ્તાનના વિરોધ પક્ષોના નેતાઓએ ઈમરાનના આરોપને પાયાવિહોણા ગણાવ્યા

અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દેતા રાષ્ટ્રપતિએ ઈમરાન ખાનની ભલામણ સ્વીકારી પાકિસ્તાનમાં વિદેશી ષડયંત્ર સફળ નહીં થઈ શકે ઃ ઈમરાન ખાન

૨ હજારથી વધુ તબીબી કર્મચારીઓને શાંઘાઈ મોકલવામાં આવ્યા ચીનમાં કોરોનાના પરીક્ષણ માટે ડોકટરો અને સેનાની મદદ લેવી પડી

લંડનમાં પાક. પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની ઓફિસ પર હુમલો કરાયો

યુક્રેનના મોટિઝિનના મેયર અને તેમના પરિવારને રશિયન સૈન્ય દ્વારા ગોળી મારી હત્યા કરાઈ

લોકોને ઉશ્કેરવા બદલ ઈમરાન ખાન સામે કેસ થવો જાેઈએઃ પૂર્વ ઁસ્ નવાઝ શરીફની પુત્રી મરિયમે કહ્યું

સુપ્રિમ કોર્ટે વિપક્ષની અરજી મંજુર કરી કહ્યું કે સંસદ ભંગ થયા પછી પણ ઇમરાન ખાન રહેશ વડાપ્રધાન

શ્રીલંકા સરકારે ઈમરજન્સી લોકડાઉન બાદ હવે સોશિયલ મીડિયા પર પ્રતિબંધનો ર્નિણય

શ્રીલંકા સરકારે સોમવાર સુધી લોકડાઉનનું લીધું મોટું પગલું

રશિયન હુમલા વચ્ચે યુક્રેનનાં ઓડેશા શહેરમાં સિરિયલ બ્લાસ્ટ થતા ધુમાડામાં ફેરવાયુ આખું શહેર

કોરોનાનો નવો વેરીઅન્ટ ખતરો બની શકે છે ઃ ડબ્લ્યુએચઓ

આર્થિક સંકટ સામે લડી રહેલા શ્રીલંકાને ભારતે ૪૦ હજાર ટન ડીઝલ આપ્યું