બ્રાન્ડનાંં નામે નકલી પાણીની બોટલ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ

  • 9:07 pm July 29, 2023
સુનિલ ગાંજાવાલા | સુરત

 

સુરત,

એક તરફ ચોમાસામાં પાણીજન્ય રોગચાળો ફેલાયો છે. બીજી તરફ સુરતમાં પીવાના પાણી સાથે છેડછાડ કરવામાં આવી રહી છે. સુરતમાં બ્રાન્ડના નામે નકલી પાણીની બોટલો બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. ભાજિયાવાલા ઇન્ડિશવર્ડ ઇસ્ટેટ વિભાગ-2 ફેક્ટરી શપતાઇ ચાઈઠીમાં. કંપનીએ પોલીસ સાથે દરોડા પાડ્યા હતા. વરાછા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.