એલ. આર.ડી. ઉમેદવારો ની કલેક્ટરને રજુઆત

  • 1:32 pm November 6, 2020

સરકાર દ્વારા એલ .આર.ડી. ની ભરતી બાર પાડવામાં આવી હતી.જેમાં મહિલા ઉમેદવાર ને ગેરબંધારણીય રીતે પાસ કરી ને પુરુષ ઉમેદવાર ને અન્યાય કર્યા ની બાબતે ઉમેદવારો એ અનેક વખત ગાંધીનગર મુખ્યમંત્રી તેમજ મંત્રી ઓને રજૂઆતો કરી છે.પરંતુ આજદિન સુધી કોઈ પરીણામ ન મળતાં પુરુષ ઉમેદવારો દ્વારા કલેક્ટરને રજુઆત કરી ઇચ્છા મુરત્યું ની માંગ કરી છેં. તેમજ સરકાર દ્વારા જલ્દી નિર્ણય લેવા રજુઆત કરી છે.