ઓલીઆંબા જુથ ગ્રામ પંચાયતની હદમાં આવેલ પાદરવાટ ગામની સીમમાં યુવાનનો મૃતદેહ મળતા ચકચાર

  • 9:40 pm February 7, 2024
મયુદીન ખત્રી

 

છોટાઉદેપુર તાલુકાના ઓલીઆંબા ગ્રામ પંચાયતની હદમાં આવેલ પાદરવાટ ગામની સીમમાં નાયકા રમેશભાઇ મગનભાઈ યુવાનનો મૃતદેહ હોવાની જાણ થતાં છોટાઉદેપુર પોલીસ તપાસ અર્થે ઘટના સ્થળે પહોંચીને મરનાર યુવાન નાયકા રમેશભાઇ મગનભાઈ હોવાનું જાણવા મળેલ છે. આ બનાવ કેવીરીતે બન્યો છે તેની તપાસ હાથ ધરવામાં આવેલ છે.