હળવદ શહેરી વિસ્તારના સ્કૂલના બાળકો કાયદાનું પાઠ ભણતા જોયા

  • 7:55 pm February 8, 2024
અમિત વિંધાણી, હળવદ

 

હળવદ તાલુકાના ભવાનીનગર વિસ્તારની સ્કૂલના બાળકો ન્યાયાલય ની મુલાકાત લીધી અને હળવદ પોલીસ સ્ટેશનની કાયદાકીય માહિતી લીધી હતી સાથે બાળકોને એ પણ જ્ઞાન મળી રહે કે આવનારા ભવિષ્યમાં કાયદાકીય વ્યવસ્થા જળવાઈ રહે અને એનું જ્ઞાન પાયામાં વિદ્યાર્થીઓને મળે એવી માહિતગાર જજ સાહેબ દ્વારા અને હળવદ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને ભણી ગણી ઘણી અને નોકરીયાત બને મા બાપના સારા સંસ્કાર લાવી અને નામ ઉજળું બનાવે એવા મૌખિક શબ્દોથી બિરદાવ્યા હતા.