હળવદના ચરાડવા ખાતે વિકસિત ભારત એમ્બેસેડર અભિયાન અંતર્ગત મીટીંગ યોજાઇ

  • 8:00 pm February 8, 2024
અમિત વિંધાણી, હળવદ

 

એસ એસ સંકુલ ગુરુકુળ ચરાડવા  ખાતે વિક્ષિત ભારત એમ્બેસેડર અભિયાન અંતર્ગત મિટિંગનું આયોજન ભવાનીસિંહ ગોહિલ મોરબી જિલ્લા ભાજપ સોશિયલ મીડિયા સહ ઇન્ચાર્જના અધ્યક્ષ સ્થાને કરવામાં આવેલ. મિટિંગમા સ્કુલ ના વિદ્યાર્થી અને તમામ કાર્યકર્તાને નમો તથા સરલ એપ ડાઉનલોડ કરાવવામા આવી. અને ભારત સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.