મહુવાના કળસાર ગામે GNFCની નારદેસ સંસ્થા દ્વારા ડ્રોન અર્પણ કરાયું

  • 8:29 pm February 8, 2024

 

ભાવનગર જિલ્લાનાં મહુવા તાલુકાનાં કળસાર ગામે  GNFC કંપની દ્વારા “ગ્રામીણ આજીવિકા મિશન” અને “નમો ડ્રોન દીદી” યોજના અંતર્ગત ખેતીવાડીનાં ઉપયોગ માટેનું ડ્રોન નવદુર્ગા સખી મંડળનાં સભ્ય દક્ષાબેન બારૈયાને GNFC કંપનીનાં ભાવનગર જિલ્લા અધિકારી યશભાઈ ચોલેરા તેમજ મહુવા GNFC ડેપો મેનેજર તરુણભાઈ કાછડીયા તેમજ જિલ્લા લાઇવલીહુડ મેનેજર ઈરફાનભાઈ, તાલુકા લાઇવલીહુડ મેનેજર તૃપ્તિબેન અને પીડિલાઇટની ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન સંસ્થાનાં મેનેજર રાજેશભાઇ પટેલ તેમજ સંગીતાબેનની ઉપસ્થિતીમાં અર્પણ કરવામાં આવ્યું હતું.