વલસાડ જિલ્લાના કપરાડા ખાતે એક બિલ્ડર દ્વારા પબ્લિક બસ્ટેન્ડ અને વુર્ક્ષો કાપી નાખતા વિવાદ વકર્યો

  • 9:25 pm February 10, 2024
અશ્વિન ભાવર

 

કપરાડા મથક ખાતે એક બિલ્ડર દ્વારા શોપિંગ સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે.આ જગ્યાને લયને પહેલેથીજ સ્થાનિક વેપારીઓ દ્વારા વિવાદ ચાલી રહ્યા હતો.
બિલ્ડર દ્વારા શોપિંગ સેન્ટર બનાવી ધિધા. ગય કાલે બિલ્ડર દ્વારા પબ્લિક બસસ્ટેન્ડ અને વૃક્ષો કાપી નાખતા આજ રોજ કપરાડા અને ધરમપુરનાં આગેવાનો દ્વારા ઉગ્રર આંદોલન કરવામાં આવી રહ્યું છે. સમગ્ર વિવાદ ને જોતા કપરાડા PSI એલ.એસ.પટેલ અને પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.