મહર્ષિ દયાનંદ સરસ્વતીના ૨૦૦મા સ્મરણોત્સવની ઉજવણીનો ટંકારા ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં શાનદાર શુભારંભ

  • 9:30 pm February 10, 2024
અમિત વિંધાણી

 

ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીના જીવન કવનને દર્શાવતું સ્મારક

જ્ઞાન જ્યોતિ તીર્થ અંદાજે ૨૫૦ કરોડના ખર્ચે તૈયાર થશે

મહર્ષિ દયાનંદ સરસ્વતીના માર્ગે વેદ સંસ્કૃતિ-આર્ય સમાજની વિચારધારાને,જન જન સુધી પહોંચાડવા યુવા પેઢી આગળ આવે,ટંકારામાં મહર્ષિના જન્મથી અત્યારના ૨૦૦ વર્ષના સમયગાળામાંઆટલો મોટો કાર્યક્રમ પ્રથમ વખત થઈ રહ્યો છેડેમી નદી પર ચેકડેમ બનાવીને નદી બારેમાસ રહે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છેસર્વના કલ્યાણ માટે વૈદિક સંસ્કૃતિ અને આર્ય સમાજ જન જાગરણ માટે દર વર્ષે રૂ.૧ કરોડના દાનની જાહેરાત કરતા રાજ્યપાલ,મહર્ષિ દયાનંદ  સરસ્વતીના જન્મોત્સવ પ્રસંગે દેશ વિદેશમાંથી આવેલા આર્ય સમાજના અનુયાયીઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી વૈદિક પરંપરા-વૈદિક સંસ્કૃતિ જન જન સુધી પહોંચાડવાનો સંકલ્પ લીધો હતો.